રોજ રાત્રે પતિ અને બાળકોને દવા ખવડાવી ડોક્ટર પ્રેમી સાથે કરતી ખોટું કામ, ભાંડો ફૂટતાં જ કર્યું આવું વાહિયાત કામ

આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે નારી તું નારાયણી. પરંતુ અમુક મહિલાઓ કેટલી ક્રુર અને નિર્દયી હોઈ એના વિશે કહેવું મુશ્કેલ છે. કારણ કે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે ધ્રુજી ઉઠશો અને આ મહિલા પર ફિટકાર વરસાવશો. આ વાત છે ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠની. ત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો જે તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળ્યો હોય. એક ચાંદનીએ પોતાના પતિ સાથે કેવું કેવું કરી નાંખ્યું એ અંગેની આ કહાની તમને કમકમાટી ઉપાડી દેશે..

પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ લગાવતી

image source

એક મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને ત્રણ બાળકોને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને ઘરે બોલાવતી હતી પછી બન્ને મજા કરતાં હતા. આવો સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલતો હતો. મહિલા ઉપર પતિના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ દરમિયાન તેણે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ લગાવતી હતી. જેના કારણે ગુપ્તાંગનો કેટલોક ભાગ હાલમાં બળી ગયેલી હાલતમાં છે. તો વળી પોલીસનું કહેવું છે કે, પતિ શાદાબ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બધા સુઈ જાય પછી પત્ની ડોક્ટરને ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધતી

image source

પોલીસ પાસે નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવતું હતું કે તેની પત્ની તેને અને તેમના બાળકોને નશીલો પદાર્થ ખવડાવીને સુવડાવી દેતી હતી. બધા લોકો સુઈ જાય ત્યારે તેની પત્ની તેના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઘટના સ્થળેથી પોલીસને બાળકો પણ બેભાન અવસ્થામા મળ્યા હતા. સોસાયટીના કેટલાક લોકોએ ડોક્ટર વસીમને રાત્રે શાદાબના ઘરે જતા પણ જોયો હતો.

રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખુલાસો થઈ શકે છે

image source

સોસાયટીના લોકોએ આ ઘટના અંગેની જાણ શાબદના નાના ભાઈ મોહસિનને કરી હતી. ત્યારબાદ વિસ્તારના કેટલાક લોકોને લઈને તે પોતાના ભાઈ શાદાબના ઘરે પહોંચી ગયો હતો. જો કે હાલમાં પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ લગાવા અંગે પોલીસ કંઈ નથી કહેતી. પરંતુ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખુલાસો થઈ શકે છે. શાદાબની પત્ની ચાંદનીની પોતાની પોલ ખુલતાં જોઈને તેણે પોતાના ડોક્ટર પ્રેમી વસીમને ઘરના શૌચાલયમાં સંતાડી દીધો હતો.

પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ નાંખ્યો હતો

image source

પત્નીએ આટલું થવા છતાં જ એવી હોશિયારી બતાવી કે તમારી અક્કલ કામ નહીં કરે. પત્ની હાથની નસ કાપવાની ધમકી આપવા લાગી હતી. આ દરમિયાન તેણે પોતાને બચાવવા માટે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ નાંખ્યો હતો. હાલમાં પોલીસે શાદાબની પત્ની ચાંદની અને તેના ડોક્ટર પ્રેમી વસીનને કસ્ટડીમાં લીધા છે. પતિ શાદાબ અને ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે.

અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે

image source

હાલમાં આ ગંભીર કેસની તપાસ માટે પોલીસ લાગેલી છે અને દરેક પાસા તપાસી રહી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. ત્યારે ફરીવાર આ કિસ્સાએ લોકોમાં ફફડાટ મચાવી દીધો હતો. હવે લોકો પણ શાદાબની પત્ની ચાંદની વિરુદ્ધમાં પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ