જો તમે પણ પથારીમાં બેસીને ભોજન કરતા હોય તો સાવધાન, થઈ જશે કંગાળ

શાસ્ત્રો અનુસાર પથારીમાં બેસીને ભોજન કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં આપણે સૂઈએ છીએ ત્યાં બેસીને આપણે ભોજન ન કરવું જોઈએ. આ અનાજનું અપમાન છે અને ઘરની સમૃદ્ધી ચાલી જાય છે. શાસ્ત્રો અનુસાર પથારી અથવા કોઈ એવા સ્થાન પર જ્યાં આરામ કરવામા આવે છે ત્યાં બેસીને ખાવાનું ખાવામાં આવે તો દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં પૈસાની કમી થવા લાગે છે.

image source

આજના લોકો આ બાબતોને અંધશ્રદ્ધા તરીકે જુવે છે અને તેના પર વિશ્વાસ કરતા નથી, પરંતુ શાસ્ત્રો અનુસાર સત્ય એ છે કે પલંગ પર બેસીને ખાવાનું ખાવું એ માત્ર પૈસાની જ નહીં પણ સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચાડે છે. તમે ઘણા રોગોથી પીડિત થઈ શકો છો, વાસ્તુ પ્રમાણે પથારીને લગતી આવી ઘણી બાબતો કહેવામાં આવી છે, જેને આપણને પૈસાની તંગી સહિત ઘણી પરેશાની નો સામનો કરવો પડે છે.શક્ય છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ બધી ભૂલો કરતા હોઈએ અને સમસ્યાઓનો સામનો પણ કરા હોઈએ, તેથી જો તમે પણ આવું કરો છો, તો જલ્દીથી સુધારો કરો.

એવું કહેવામાં આવે છે કે પથારીમાં ભોજન કરવાથી લક્ષ્મી ગુસ્સે થાય છે, આનાથી અન્નનું અપમાન થાય છે. આપણે જ્યાં સૂઈએ છીએ ત્યાં ક્યારેય ખાવાનું ન ખાવુ જોઈએ, તમારા ઘરની સમૃદ્ધી કાયમ માટે ચાલી જાય છે અને તેની સાથે સાથે તમને ઘણી બિમારી પણ લાગુ પડે છે.

image source

વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ પલંગની સામે અરીસો ન મૂકવો જોઈએ. જ્યારે તમે સવારે ઉંઘમાથી જાગો છો ત્યારે કોશીશ કરો કે અરીસો ન જૂઓ. કારણ કે અરિસો જોવાથી તેની નેગેટિવિટીનું રિએક્શન આપણા ઉપર પડી શકે છે. તેથી, કોઈપણ સમયે પલંગ પરથી અરીસા સામે જોવાનું પ્રતિબંધિત છે.

image source

આ સાથે, તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે રાત્રે સુઈને સવારે પથારીમાંથી ઉઠો ત્યારે પથારીને વેરવિખેર ન છોડો. બેડને હંમેશાં સાફ રાખો. શાસ્ત્રો અનુસાર જો પથારી વેર વિખેર છોડી દેવામાં આવે તો ઘરમાં પૈસા આવતામાં અટકી જાય છે. જેના કારણે તમે આર્થિક રીતે નબળા બનવાનું શરૂ કરો છો. જ્યારે પણ તમે ઉઠો ત્યાે પથારીને ઠીક કરો અને બેડશીટમાં એક પણ કરચલી ન રહે તેનું ધ્યાન રાખો, શાસ્ત્રો અનુસાર તેને સારું માનવામાં આવે છે.

image source

ઘણા લોકોની ટેવ હોય છે કે પલંગ પર બેસીને ભોજન કરે છે અને વાસી વાસણો પણ ત્યાં છોડી દે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે વાસી વાસણંમાં બેક્ટેરિયા એકઠા થાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જે લોકો પથારી પર આહાર લેતા હોય છે અને ટીવી જોતા ખાતા હોય છે ત્યારે તેઓ તેમના શરીરમાં ક્યારેય ખોરાકની સારી અસર થતી નથી. કારણ કે ખોરાક હંમેશાં શાંતિથી બેસીને અને ધીરે ધીરે ચાવીને ખાવાથી જ શરીરમાં તેનો ફાયદો મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ