આ સરળ પ્રોસેસની મદદથી નવી ઈન્કમ ટેક્સ વેબસાઈટથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડને કરી શકાશે ડાઉનલોડ, જાણો તમે પણ

પાન કાર્ડને એક જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવી રહ્યું છે. જો તમે આઈટીઆર ફાઈલ કરીને, બેંક ખાતું ખોલીને, ક્રેડિટ કે ડેબિટ કાર્ડના આવેદન માટે, મોટી રકમના લેવડ દેવડ કરવામાં કેટલાક કામને જરૂરી માનો છો. આયકર વિભાગની વેબસાઈટની મદદથી તમે તરત જ પાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.

image source

જો તમે ઈન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઈટ incometax. gov.in પર જઈને પણ પાન કાર્ડ બનાવડાવી શકો છો. તમે આધાર સંખ્યાનો ઉપયોગ કરીને નવી ઈન્કમ ટેક્સની સાઈટથી ઈ પાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. પાન કાર્ડ ડાઉનલોડ કરવાની આ સુવિધા ફક્ત તેમને મળી શકે છે જે નીચેની શરતોને પૂરી કરી રહ્યા હોય. જેને ક્યારેય પણ પાન કાર્ડ ન મેળવ્યું હોય તેમને આ સુવિધા મળે છે.

  • જેમની પાસે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય તેઓ આ સુવિધા મેળવી શકે છે.
  • વ્યક્તિની જન્મતારીખ આધાર કાર્ડ પર લખેલી હોય તે જરૂરી છે.
  • પાન કાર્ડ માટે અરજીની તારીખે તમારું વયસ્ક હોવું જરૂરી છે.
image source

દો આધાર પાન લિંક પૂરું થયું નથી તો તમે નવા ઈન્કમટેક્સ ઈ ફાઈલિંગ પોર્ટલથી ઈ પાન કાર્ડનું ડાઉનલોડિંગ પુરૂ કરી શકશો નહીં.

image source

નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ પરથી તરત જ ઈ પાન કાર્ડને ડાઉનલોડ કરવા માટે તમારે પોર્ટલ પર લોગ ઈન કરવાનું રહે છે. આ માટે ફરી ડાબી તરફ અને નીચે અમારી સેવાઓ પર ક્લકિ કરવાનું રહેશે. અહીં તમે ઈન્સ્ટન્ટ ઈ પાન કાર્ડનો ઓપ્શન જોશો. તેની પર ક્લિક કરો અને હવે પાન કાર્ડ વિના નંબરના ઈ પાન કાર્ડને ડાઉનલોડ કરવા માટે કેટલાક સ્ટેપને ફોલો કરવાના રહે છે. તે આ પ્રમાણે છે.

image source

આ રીતે કરો ઈ પાન કાર્ડને ડાઉનલોડ

  • 1. નવી વેબસાઈટ પર લોગ ઈન કરો.
  • 2. સૌથી પહેલા ડાબી અને નીચે અમારી સેવાઓ પર ક્લિક કરો.
  • 3. ઈન્સ્ટન્ટ ઈ પાન પર ક્લિક કરો.
  • 4. નવા ઈ પાન પર ક્લિક કરો.
  • 5. પોતાના આઘાર કાર્ડના નંબરને ક્લિક કરો.

    image source
  • 6. નિયમ અને શરતો ધ્યાનથી વાંચી લો અને સ્વીકાર કરો બટન પર ક્લિક કરો.
  • 7. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મેળવશો. હવે તેને ભરો.
  • 8. ડિટેલને ધ્યાનથી જુઓ, તમારા ઈમેલ આઈડીને ભરો અને પુષ્ટિ બટન દબાવો અને ક્લિક કરો.
  • તમારા ઈ પાન તમારા આપવામાં આવેલા એડ્રેસ પર મોકલી દેવામાં આવશે. તમે ઈમેલમાં લોગ ઈન કરો અને ઈ પાન પીડીએફ ડાઉનલોડ કરો.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
    વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

    નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

    આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

    આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

    આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong