માતાને પણ પાછળ છોડીને શ્વેતાની પુત્રી પલકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, તસવીરો જોઈ મદહોશ થઈ જશો!

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ ઘણા સમય પછી સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે. તેણે હાલમાં એક પછી એક અનેક ગ્લેમરસ તસવીરો શેર કરતા ઇન્ટરનેટ પર છવાઇ ગઈ છે. પલકે પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. પલકની આ તસવીરો જોઇને તેના ચાહકો પાગલ થઈ રહ્યા છે અને તેના આ ફોટાઓ પર કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

image source

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની ઘણી અદભૂત તસવીરો પોસ્ટ કરી છે. તેની આ નવી શેર કરેલી તસવીરોમાં તેનો અલગ અંદાજ જોઈ ફેંસ તેના પર ફિદા થઈ રહ્યા છે.

image source

તે આ ફોટાઓમા ઘણી બોલ્ડ સ્ટાઇલમા દેખાઇ રહી છે. લોકો તેને જોઇને સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર આ ફોટાઓના સૌ કોઇ દીવાના થઈ ગયા છે.

image source

ચાહકો શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. માતાની જેમ ચાહકો પણ પલકના દિવાના છે. જ્યારે કેટલાક લોકો તો માતા કરતાં પણ વધુ સુંદર તે દેખાઇ રહી છે તેવુ કહી રહ્યા છે.

image source

આ વિશે કોમેન્ટ સેકશનમાં લોકો કહેતા જોવા મળે છે કે, હું આ તસવીરો જોઈને મારી નજર તેના પરથી હટાવી શક્તો નથી. અ પછી અન્ય એકે લખ્યુ હતુ કે હું તમને જોઈને મીણબત્તીની જેમ ઓગળી રહ્યો છું.

image source

મળતી મહિતી મુજબ વચ્ચે ઘણો સમય તેણે કોઈ તસવીરો શેર કરી ન હતી પરંતુ હાલમાં તો તે સતત ફોટાઓ પોસ્ટ કરી રહી છે. પલક તિવારીએ એક પછી એક અનેક તસવીરો શેર કરી છે. તેણે દરેક તસવીરમાં ખૂબ સ્ટાઇલિશ ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે. આ તસવીરોમાં પલક ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી છે. પલકે ડીપ નેક ગાઉન ડ્રેસ પહેરેલો દેખાઇ રહ્યો છે જેમા તે ખુબ જ હૉટ લાગી રહી છે. તેના ટોપ અને જિન્સ સાથેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

image source

જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં જ તે હવે બોલીવુડમાં પ્રવેશ કરવા વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે પલક તિવારીની પહેલી ફિલ્મ ‘રોઝી – ધ સેફરોન ચેપ્ટર’ આ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

image source

આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે જ્યારે વિવેક ઓબેરોય, પ્રેર્ણા વી અરોરાએ પ્રોડ્યુસ કર્યુ છે. એ તસવીરો વાયરલ થયા બાદ હવે તેના ફેંસ તેની અ ફિલ્મ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong