“ઓરીયો અખરોટ મિલ્કશેક” – ફટાફટ બની જશે અને બાળકો પણ ખુશ થઇ જશે…

“ઓરીયો અખરોટ મિલ્કશેક.”

સામગ્રી-

5 ઓરીયો બિસ્કીટ,
1 ચમચી ખાંડ,
2 ચમચી અખરોટ ના ટુકડા,
1 નાનો ગ્લાસ દૂધ,
1 સ્કૂપ બેલ્જિયમ ચોકલેટ આઇસક્રીમ,

રીત-

મિક્સરમાં ઓરીયો બિસ્કીટ, ખાંડ , અખરોટ ના ટુકડા , દૂધ લઈને એને ગ્રાઇન્ડ કરો . હવે આ મિશ્રણને ગ્લાસમાં લો . ઉપરથી બેલ્જિયમ ચોકલેટ આઇસક્રીમ, ઓરીયો બિસ્કીટ અને અખરોટ થી સજાવી સર્વ કરો.

રસોઈની રાણી – લીના જય પટેલ (અમદાવાદ)

શેર કરો આ ઈઝી રેસીપી દરેક મમ્મી સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી