બાળકોનાં ઓલટાઈમ ફેવરીટ “ઓરેન્જ પેપર રાઇસ” આજે જ બનાવો

ઓરેન્જ પેપર રાઇસ

જો તમે આરોગ્યપ્રદ રહેવા માંગો છો તો તમારે હેલ્દી અને બેલેસ્ડ ડાયેટ લેવુ જોઈએ. જો તમે દિવસમાં બે વાર ભાત ખાવ છો તો તેનો મતલબ એ છે કે તમને બધા જરૂરી પોષક તત્વ નથી મળી શકતા. સાથે જ એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે તમે કયા રાઈસ ખાઈ રહ્યા છો ? તો ચાલો આજે બનાવીએ પૌષ્ટિક અને હેલ્ધી રાઈસ.

સામગ્રી :
કૂક રાઇસ.-1બાઉલ,
ઑરેંજ જ્યૂસ- 1/2કપ,
બ્લૅક પેપર- 1ટી સ્પૂન,
મીઠુ સ્વાદ મુજબ,
ઓરેન્જ સલાઇસ છાલ સાથે-1 નંગ ઓરેન્જ,
બટર- ૨ ટી સ્પૂન,
ઓલિવ ઓઈલ -1ટબલ્સ્પૂન,

રીત :

એક પેન મા બટર અને ઓલિવ ઓઈલ લેવું પછી તેમા કૂક કરેલા રાઇસ ઉમેરવા.
પછી ઑરેંજ જ્યૂસ ઉમેરી, મીઠુ અને બ્લૅક પેપર પાવડર ઉમેરવો પછી એક બાઉલ મા લઈ ઑરેંજ સ્લાઇસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રસોઈની રાણી: પૂનિતા દેસાઇ (નડિયાદ)

તમારી રેસિપી મોકલો-

“રસોઈની રાણી” ઇન્વાઇટ કરે છે તમામ કિચન-ક્વીન ગુજરાતી નારીઓને અને રસોઈકળામાં રસ ધરાવતા પુરુષોને ! હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડો અને પ્રખ્યાત બનો. તમારી સ્પેશ્યલિટી ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. તમારી વાનગી અમે ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – [email protected]

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી