ઓરેંજ ઇન્ફયુઝડ ચીઝ બ્લાસ્ટ – ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે આ ડિઝર્ટ, એકવાર જરૂર ટ્રાય કરજો….

ઓરેંજ ઇન્ફયુઝડ ચીઝ બ્લાસ્ટ

ઓરેંજ ઇન્ફયુઝડ ચીઝ બ્લાસ્ટ.. ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે. આપણે આ ડિઝર્ટમાં ચીઝ સ્પ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે કોઈપણ ચીઝ અથવા ઘરનું તાજું પનીર પણ લઇ શકો.

સામગ્રી:

  • 1 કપ – વ્હિપ્ડ ક્રીમ,
  • જરૂર મુજબ – ઓરેંજ ઈમલઝન,
  • 1 થી 1 1/2 tbsp ચીઝ સ્પ્રેડ.

ડેકોરેશન માટે:

  • રોઝ ગોલા,
  • ઓરેંજ સ્લાઇઝ.

રીત:

– પહેલા ક્રીમને બરાબર વ્હિપ કરો.– ક્રીમમાં ચીઝ સ્પ્રેડ અને ઓરેંજ ઈમલઝન ઉમેરી મિક્સ કરો.– ઓરેંજ ઇન્ફયુઝડ ચીઝ બ્લાસ્ટને એક પાઈપીંગ બેગમાં ભરીને સર્વિંગ બોલમાં ડેકોરેટ કરો. બાજુમાં રોઝ ગોલા અને ઓરેંજ સ્લાઇઝ મૂકો.

Our Orange Infused Cheese Blast is completely ready. Serve Chilled!! And do comment how it is. Thank you. Lots of love.

ફૂડ ફેક્ટ:

કોઈપણ સારી બ્રાન્ડનું ઈમલઝન ઉમેરવાથી ડીશમાં ફ્લેવર અને કલર બન્ને આવશે.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી