ડુંગળીના આ વાઇરલ ફોટો તમને હસી હસીને પેટમાં દુખાડશે…

આજે જયારે ડુંગળીના ભાવ આકાશે પહોંચ્યા છે અને સામાન્ય વ્યક્તિને હવે ડુંગળી લેવા માટે તકલીફ પડી રહી છે. કોઈપણ મુદ્દો હોય તેની તરત અસર સોશિયલ મીડિયા પર જોવા મળતી હોય છે આજે અમે તમારી માટે લાવ્યા છીએ અમુક એવા ફોટો જેમાં લોકોએ ડુંગળીના ભાવવધારાને અનોખી રીતેબતાવ્યો છે. દરેક ફોટો તમને ખુબ હસાવશે.

  1. આવું દ્રશ્ય સપનામાં પણ નથી આવતું.
image source

2. કાશ અમારા પણ કરણ અર્જુન હોત.

image source

3. અહીંયા લોકોએ બોલીવુડના ફેમસ સીનમાં ડુંગળીના ભાવવધારાને બતાવ્યો છે.

image source

4. બોલીવુડની વાત ચાલતી હોય અને હેરાફેરી યાદ ના આવે એતો કેમ ચાલે.

image source

5. હવેના કોઈપણ લગ્નમાં જાવ તો આ રીતે જ કવર જગ્યાએ

image source

6. દર વર્ષે જે રીતે ડુંગળીના ભાવ ઉપર નીચે થતા હોય છે એ જોતા લાગે છે કે આવું ક્રેડિટકાર્ડ લેવું જ પડશે.

image source

7. કોઈને ડુંગળીની સામે મારો આઈફોન જોઈતો હોય તો કહેજો.

image source

8. વાહ ખરેખર હવે તો આવું જ થાય છે.

image source

9. શું લાગે છે કેટલાની ડીલ ફાઇનલ થઇ હશે.

image source

10. રાજમાતા અને દેવસેના આજે બંને બહુ ખુશ હશે.

image source

11. હવેની હેરાફેરીમાં ડુંગળીનો ટોપિક આવે તો નવાઈ નહિ.

image source

12. હવે તો કોઈપણ યુવતી હા કહી દેશે લગ્ન માટે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ