જીવ અને શિવનું મિલન

970483_569161209792940_1972024046_n

 

સુપ્રભાતમ દોસ્તો!

આજે શ્રાવણમાસનો પહેલો સોમવાર! ચાલો, ભક્તિના આ મહિનામાં આપણે પણ શિવ મય બની જઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે ને કે જીવનનું પરમ ધ્યેય માત્ર એક જ છે. “જીવ અને શિવનું મિલન”

તો ચાલો, કોમેન્ટમાં “હર હર મહાદેવ” લખી દિવસની શુભ શરૂઆત કરીએ!

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી