આ ત્રણ ઉણપને કારણે ઊંઘતી વખતે ખભા અને હાથ-પગની ચઢી જાય છે નસો, જાણો અને ખાસ રાખો ધ્યાન

નસનું ચઢી જવાથી શરીરમાં કોઈ વિટામીનની ઉણપ

શરીરમાં પોષકતત્વોની ઉણપ આપણને કેટલીક બીમારીઓનો શિકાર બનાવી દે છે અને ક્યારેક ક્યારેક આ બીમારીઓ એટલું ઘાતક સ્વરૂપ લઈ લે છે, જેના વિષે આપ વિચારી પણ નથી શકતા. એની પાછળ કેટલાક કારણ જવાબદાર છે, જેમાં ખાનપાનની ખરાબ આદતો, તણાવ અને વ્યસ્ત જીવનશૈલી મુખ્ય કારણ છે.

કેટલીક નાની સમસ્યાઓ સામાન્ય વ્યક્તિઓ માટે કેટલીક પરિસ્થિતિઓમાં ચિંતાનો વિષય બનતી જઈ રહી છે. એમાંથી એક સમસ્યા છે સુતા સમયે નસ ચઢી જવી. આ સમસ્યા આપને ભલે નાની દેખાય છે પરંતુ જો સુતા સમયે ખભા કે પછી હાથ પગની નસ ચઢી જાય તો આપની આગલી સ્વર દુખાવાથી ભરેલી થઈ શકે છે.

શરીરમાં સુતા સમયે નસ ચઢી જવી સામાન્ય છે પરંતુ આવું કેટલીક વાર શરીરમાં કેટલાક પોષકતત્વોની ઉણપના કારણે પણ આવું થઈ શકે છે. જો આપ વિચારી રહ્યા છો કે આવું કેવીરીતે થઈ શકે છે તો આ લેખમાં અમે આપને જણાવીશું કે આમ થવા પાછળના કારણો વિષે જણાવીશું. સાથે જ આપને જણાવીશું કે કેવીરીતે આની ઉણપને પૂરી કરી શકાય છે.

સુતા સમયે ખભા, હાથ-પગની નસ ચઢી જવાથી આપણી આગલી સવાર અને અખો દિવસને ખરાબ કરી શકે છે. આમ થવા પર ખુબ તેજ દુખાવો થાય છે અને કોઇપણ કામ કરવાનું મન નથી થતું. જો વધારે દિવસ સુધી આ સમસ્યા ઠીક ના થાય તો આપણું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે.

image source

આવું કેમ થાય છે, તેની પાછળ ક્યાં કારણ, અમે આ લેખ દ્વારા આપના અ સવાલોનો જવાબ આપીશું. જો આપની સાથે કે પછી ઘરમાં કોઈ અન્ય સભ્યની સાથે પણ ક્યારેક આવું થાય છે તો આપ ખબર કરી શકો છો કે આવું કેમ થઈ રહ્યું છે. સાથે જ આ લેખમાં જાણીશું કેવીરીતે તેની ઉણપ દુર કરી શકાય છે.

વિટામીન સીની ઉણપ:

શરીરમાં વિટામીન સીની ઉણપ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. વિટામીન સીની ઉણપ શરદી અને ખાંસી જેવી સમસ્યાઓની સાથે સાથે આપણી આંખોની નીચે કાળા ઘેરા(ડાર્ક સર્કલ્સ)નું પણ મુખ્ય કારણ છે. વિટામીન સી આપણી ત્વચા માટે ખુબજ ફાયદેમંદ માનવામાં આવે છે કેમકે વિટામીન સી શરીરમાં લચીલાપણાને બનાવી રાખવામાં મદદ કરે છે.

વિટામીન સી આપણી રક્ત કોશિકાઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે, જેના કારણથી આપણી સ્કીન હેલ્ધી થાય થાય છે. આ જ કારણ છે કે જયારે આપણી રક્ત કોશિકાઓ મજબુત નહી હોય તો આપણી નસો નબળી થઈ જાય છે અને સરળતાથી એક પર એક ચઢી જાય છે, જેના કારણે આપને તેજ દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

આ સમસ્યાથી બચવા માટે આપ મેડીકલ કે પછી ડોક્ટરની સલાહ લઈ શકો છો. આના સિવાય આપ વિટામીન સી યુક્ત ભોજનનું સેવન પણ કરી શકો છો જેથી શરીરમાં વિટામીન સીની ઉણપને દુર થઈ શકે છે. શરીરમાં વિટામીન સીની આપૂર્તિ માટે આપ

-સિટ્ર્સ ફળ.

-લીંબુ.

-ટામેટા.

-પાલક.

-ફુલાવર.

-બ્રોકોલી.

image source

જેવા લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન કરી શકો છો.

હિમોગ્લોબીનની ઉણપ:

સુતા સમયે હાથ-પગ કે પછી ખભાની નસ ચઢી જવું શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ પણ દર્શાવે છે. ખરેખરમાં હિમોગ્લોબીનની ઉણપથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી થઈ શકતું, જેના કારણથી અંગોની નસ ચઢી જાય છે. શરીરના કોઇપણ અંગની નસ ચઢી જવાથી વ્યક્તિ પોતાને અસ્વસ્થ મહેસુસ કરવા લાગે છે.

આપણી રક્ત કોશિકાઓમાં રહેલ હિમોગ્લોબીન શરીરના અલગ અલગ અંગો સુધી ઓક્સીજન પહોચાડે છે, જે શરીરના સંચલન માટે ખુબ જરૂરી પ્રક્રિયા છે. અ પ્રક્રિયા જયારે સુચારુ રીતે નથી ચાલી શકતી તો નસ ચઢવા લાગે છે. એટલા માટે આવી સમસ્યાઓ થવા પર આયર્ન યુક્ત આહારનું સેવન શરુ કરી દેવું જોઈએ.

જી હા, હિમોગ્લોબીનની ઉણપ ડાયટ દ્વારા પૂરી કરી શકાય છે. ખરેખરમાં આપના ભોજનમાં જ અનેક પોષકતત્વો હોય છે, જે હિમોગ્લોબીન અને આયર્નની ઉણપને દુર કરી શકે છે. હિમોગ્લોબીનને વધારવા માટે આપ ઈચ્છો તો આવા ખાદ્ય પદાર્થોનું પણ સેવન કરી શકો છો.

હિમોગ્લીબીન વધારવા માટે ફૂડ:

image source

-બીટરૂટ.

-કેરી.

-દ્રાક્ષ.

-સફરજન.

image source

-જામફળ.

-લીલા શાકભાજી.

-નારિયેળ.

-તુલસી.

-તલ.

-પાલક.

-ગોળ.

-ઈંડા.

આયર્નની ઉણપ:

શરીરમાં આયર્નની ઉણપના કારણે પણ સુતા સમયે નસ ચઢી જાય છે. જો આપની સાથે પણ આવું વારંવાર થાય છે તો આપના શરીરમાં આયર્નની ઉણપ છે. આયર્નની ઉણપ દુર કરવા માટે આપ આયર્નયુક્ત સપ્લીમેન્ટસ અને ફૂડનું સેવન કરી શકો છો.

આયર્નની ઉણપ ના ફક્ત નસ ચઢે જાય છે પરંતુ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ખરેખરમાં આયર્નની ઉણપથી શરીરની કોશિકાઓને જરૂરિયાત મુજબ ઓક્સીજન નથી મળી શકતો, જેના કારણે નસ ચઢી જવાની તકલીફનો સામનો કરવો પડે છે. આયર્નની ઉણપ દુર કરવા માટે આપ આ ફૂડ ખાઈ શકો છો.

image source

-લીલા પાંદડાવાળી શાકભાજી.

-પાલક.

-બીન્સ.

-દાળ.

-નટ્સ.

image source

-બ્રાઉન રાઈસ.

-ઘઉં.

-ડ્રાયફ્રુટ્સ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ