શું તમે ક્યારેય તમારા Observation power ને ચેક કર્યો છે?

Gujarati jokes 380આ ચિત્ર માં 6 લોકો છે.

જે મિત્રોને 4 દેખાય તેની સામાન્ય નિરીક્ષણ શક્તિ!

જો 5 દેખાય તો એવરેજ કરતા વધુ!

જો 6 દેખાય તો તમે ક્રિએટીવ અને સારી નિરીક્ષણ શક્તિ ધરાવનાર વ્યક્તિ છો.

પ્રમાણીકતાથી લખજો કોને કેટલા દેખાય છે અને  ક્યાં ક્યાં દેખાય છે ? 

ટીપ્પણી