તમને પણ નહિં આવે વિશ્વાસ! તમારા નાકના વાળ રાખે છે તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત, જાણો કેવી રીતે

મિત્રો, મોટાભાગના લોકોને નવરાબેઠા નાકના વાળ તોડવાની કુટેવ હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તમારી આ કુટેવ તમને ખુબ જ વધારે પડતી ભારે પડી શકે છે અને તેના કારણે તમે પણ મૃત્યુના મુખ સુધી પણ પહોંચી શકો છો. હવે આ વાત સાંભળીને તમારા મનમા એવો વિચાર અવશ્યપણે આવશે કે, ફક્ત નાકના સામાન્ય એવા વાળ તોડવાથી આપણને શું થઇ શકે છે.

image source

ચાલો આપણે જાણીએ કે, નાકના વાળ સાથે સંકળાયેલી આ વિશેષ વાતો વિશે કે, જેના દ્વારા તમે તેનુ મહત્વ સમજી શકશો. નાકના વાળ એ બે પ્રકારના હોય શકે છે. આમાના અમુક વાળ ટૂંકા અને અમુક જાડા છે. લાંબા નાકના વાળને વિબ્રિસે કહેવામા આવે છે. નાક સાથે સંકળાયેલા વાળ એ શરીરની સંરક્ષણ પ્રણાલીનો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે.

image source

જ્યારે પણ શ્વાસ લેવામા આવે છે ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ તેમજ બેક્ટેરિયા, ધૂળ અને ગંદકી પણ શરીરમા પ્રવેશ કરે છે. આ સિવાય નાક સાથે સંકળાયેલા વાળ બેક્ટેરિયા, ધૂળ અને ગંદકીને શરીરમા પ્રવેશતા અટકાવે છે. જ્યારે નાક સાથે સંકળાયેલા વાળ ના હોય ત્યારે ધૂળ, ગંદકી અને બેક્ટેરિયા શ્વાસ સાથે સંકળાયેલી શરીરમા જાય છે.

image soucre

આ સિવાય જેના કારણે અનેકવિધ બિમારીઓ આપણને પોતાની પકડમા લઈ જાય છે. જ્યારે નાકમા વાળ હોય ત્યારે શરીરમા ગંદકી આવતી નથી અને તેથી, નાક સાથે સંકળાયેલ વાળ કાપવા જોઈએ નહી. આ સિવાય નાક સાથે સંકળાયેલા વાળ આપણા નાકને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

image source

આ સિવાય નાક સાથે સંકળાયેલા વાળ કાપવા પર બેક્ટેરિયા નાકમા પ્રવેશ કરી શકે છે અને ચેપ લાવી શકે છે. આ સિવાય અનુનાસિક વાળ એ ફેફસાના ફિલ્ટર તરીકેનુ કાર્ય કરે છે. આ સિવાય નાકમા જે રક્તવાહિનીઓ હોય છે. તે સીધા મગજ સાથે સંકળાયેલી નજીક રક્તવાહિનીઓ સાથે સંબંધિત છે.

આ ઉપરાંત નાકના વાળ તૂટી જવાથી અને રક્તવાહિનીઓમા છિદ્ર પડી જાય છે અને લોહી નીકળવાનુ પણ શરૂ થઇ જાયછે. આ સિવાય તે ગંભીર ચેપનુ પણ કારણ બની શકે છે, જે તમારા મગજના ચેતાતંત્ર સુધી પહોંચી શકે છે અને જે-તે વ્યક્તિનુ મૃત્યુ થાય છે. માટે જ્યા સુધી શકાય ના બને ત્યા સુધી નાકના વાળ કાપવાનો પ્રયાસ ના કરવો.

image source

શું તમને ખ્યાલ છે કે, નાકના વાળને કારણે ધૂળ, ગંદકી અને બેક્ટેરિયા તમારા નાકમા પ્રવેશતા નથી. આ સિવાય જો તમારે નાકના વાળ કાપવા હોય ત્યારે નાકના વાળને નાની કાતરથી કાપો અથવા તો તમે નાકના હેર ટ્રિમરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે જ્યારે પણ નાકના વાળ કાપવાનો વિચાર મગજમા આવે તો આ બાબતો અંગે અવશ્યપણે વિચારજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત