બધા કરતા હોટ એન્ડ સ્માર્ટ દેખાવવા તમે પણ Nora Fatehi ની જેમ કરો મેક અપ, જોઇ લો પહેલેથી છેક છેલ્લે સુધીનો આ VIDEO

અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) એ પોતાના ડાંસની મદદથી આજે જે ઓળખ બનાવી લીધી છે તે દરેક વ્યક્તિ કરી શકે એમ છે નહી. જો અદ્દભુત ડાંસની વાત કરવામાં આવે તો અભિનેત્રી નોરા ફતેહીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ અભિનેત્રી નોરા ફતેહી પોતાની સુંદરતાના કારણે પણ ચર્ચાઓમાં રહી છે. નોરા ફતેહી ક્યાંય પણ જાય છે તો તેમના હુસ્નનો જાદુ ચાલે જ ચાલે છે.

પરંતુ અંતે નોરા ફતેહી આટલી ખુબસુરત કેવી રીતે લાગે છે. મોટાભાગની છોકરીઓ નોરા ફતેહીની બ્યુટી અને મેકઅપ ટીપ્સ વિષે જાણવા ઈચ્છતી હોય છે. જો આપ પણ આ વિષે જાણકારી મેળવવા ઈચ્છો છો તો આ વિડીયો જોવાનું બિલકુલ ભૂલવું નહી થઈ શકે છે કે, આપનું કામ બની જાય.

આવી રીતે તૈયાર થાય છે અભિનેત્રી નોરા ફતેહી.

આ વિડીયો ડાંસ રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર’ના સેટનો છે જેમાં નોરા ફતેહીના સેટ પર એન્ટ્રીથી લઈને તૈયાર થઈને સ્ટેજ પર જવા સુધીનો પૂરો વિડીયો શૂટ કરવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે, અભિનેત્રી નોરા ફતેહી હજી વધારે ખુબસુરત કેવી રીતે થઈ જાય છે.

અભિનેત્રી નોરા ફતેહીને ખુબસુરત બનાવવા માટે વાળથી લઈને સેન્ડલ સુધીની દરેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સેટ પર આવતા જ સૌથી પહેલા અભિનેત્રી નોરા ફ્તેહીના વાળ સેટ કરવામાં આવે છે અને પછી નોરા ફતેહીનો મેકઅપ કરવામાં આવે છે. અંતમાં નોરા ફતેહીના લુકને મેચિંગ ઈયરીંગ અને બીજી અન્ય એક્સેસરીઝની મદદથી નોરા ફ્તેહીનો લુક પૂરો કરવામાં આવે છે.

કૃની સાથે થાય છે ખુબ મસ્તી.

નોરા ફતેહીને સેટ પર બધા વ્યક્તિઓની સાથે ઘણું સારું બને છે કેમ કે, નોરા ફતેહી પોતે પણ જોલી નેચર ધરાવે છે તે ખુશ રહે છે અને પોતાની આસપાસના અન્ય વ્યક્તિઓને પણ પોતાની રીતે રાખે છે. નોરા ફતેહીને પોતાના મેકઅપ મેનની સાથે પણ ઘણી સારી ટ્યુનિંગ ધરાવે છે. ક્યારેક નોરા ફતેહી મેકઅપ કરાવતા જ ડાંસ કરવા લાગે છે તો ક્યારેક કોઈ અન્યની સાથે મસ્તી મજાક કરે છે. નોરા ફતેહી સેટ પર વાતાવરણને ખુશમિજાજ બનાવી રાખે છે.

ત્યાં જ નોરા ફતેહી સેટ પર કન્ટેસ્ટેન્ટસની સાથે પણ ખુબ જ મસ્તી કરે છે ગત સિઝનમાં નોરા ફતેહીને મલાઈકા અરોડાની જગ્યાએ કેટલાક એપિસોડમાં જોવા મળી હતી અને તેમણે સેટ પર કંટેસ્ટેન્ટથી લઈને જજ સુધી દરેકને ખુબ પ્રેમ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ