વ્હાઈટ ડવ – એક નહી પણ અનેક રહસ્યોથી ભરપૂર એવી આ નવલકથા આજે ફરી વાંચો એક સાથે…….

વ્હાઈટ ડવ : મેન્ટલ અસાઈલમ

પ્રસ્તાવના :

વ્હાઈટ ડવ મેન્ટલ અસાઈલમમાં કંઇક ઘટી રહ્યું છે. ત્યાના ફરજ પર હાજર ડૉ.આઈ.એમ રોય જે વ્હાઈટ ડવના માલિક પણ છે એ અચાનક બદલાઈ ગયા હોય એવા લાગે છે. એમનું સમગ્ર અસ્તિત્વ જ રહસ્યમય બની ગયું હોય છે. એ ગમે ત્યારે આવે અને જતા રહે! પળમાં આપણી વચ્ચે હાજર હોય અને તરત જ ગાયબ થઇ જાય! વ્હાઈટ ડવમાં દાખલ થનારી પાગલ સ્ત્રીઓ કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરવા પ્રેરાય છે. એ આત્મહત્યા જ છે કે ખૂન કે કોઈ કાલાજાદું? ઘણા લોકોને એ હોસ્પીટલમાં ઉડતી આત્માઓ દેખાય છે! શું છે આ બધું?

આ બધાં સવાલોનો જવાબ ખોળવા આવે છે ડૉ. રોયની દીકરી કાવ્યા રોય. એનો સાથ આપે છે શશાંક મજુમદાર જે “વી ફાઈવ” નામની એક સંથાનો સભ્ય છે. કાવ્યા અને શાશંકની શોધખોળ પહોંચે છે પાંડવગુફા અને ડાંગના જંગલોમાં જ્યાં કાપાલીનું સામરાજ્ય છે. કોણ છે આ કાપાલી? એને અને વ્હાઈટ ડવ હોસ્પિટલને શું સંબંધ હોય શકે એ બધું જાણવા તો તમારે આ વાર્તા શરૂથી અંત સુંધી વાંચવી જ પડશે. એકવાર વાંચવાનું ચાલુ કર્યા બાદ અંત સુંધી પુસ્તક બંધ કરવાનું મન નહિ થાય…!!

                                                નિયતી કાપડિયા.

વ્હાઈટ ડવ નવલકથાનો બધા જ પાર્ટ વાંચો હવે એકસાથે ને માત્ર એક જ ક્લિકથી  ….

જે પાર્ટ વાંચવો હોય તે પાર્ટ પર ક્લિક કરો ને વાંચવાની મજા માણો !!!!

 
 
 
 
 
 
 
 
 
 

 

લેખક : નિયતી કાપડિયા.

વ્હાઈટડવ વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો, હવે થોડા સમય પછી થશે એક બીજી નવી શરૂઆત… તમને વાંચવી ગમશે આવી બીજી કોઈ વાર્તા? તમારો અભિપ્રાય ઈનબોક્સમાં પણ આપી શકો છો.

અમારી સાથે જોડાઈ રહેવા બદલ આભાર..

ટીપ્પણી