ગોવાના બીચ પર રેતીમાં લપેટાએલી દેખાઈ નિયા શર્મા, બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જોઇ લો તસવીરોમાં

ટીવી જગતની જાણીતી અભનેત્રી નિયા શર્માએ પોતાના બોલ્ડ અંદાજથી લોકોને હેરાન કરી મુક્યા છે. તેણીની બોલ્ડનેસનો ચર્ચો હંમેશા ચર્ચા ઉભી કરતો હોય છે. નિયા શર્મા હંમેશા પોતાની તસ્વીરો તેમજ વડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

image source

ટેલીવીઝનની નાગિન નિયા શર્મા આવી જ રીતે ફરીવાર સમાચારમાં આવી છે. તે પણ તેણીની કેટલીક ગ્લેમરસ તસ્વીરના કારણે. નિયા શર્માની આ તસ્વીરો ઝડપથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેણી બીચના કિનારે મજા કરી રહી છે.

image source

વાયરલ થઈ રહી છે નિયા શર્માની બીચના કિનારે લેવામાં આવેલી ગ્લેમરસ તસ્વીરો. તમે અહીં તેણીને બ્લેક ડ્રેસમાં જોઈ શકો છો. આ તસ્વીરમા નિયા શર્માનો અંદાજ જોવા લાયક છે. નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકોને તે પસંદ પણ આવી રહી છે.

image source

આ તસ્વિરમાં નિયાનો ગ્લેમરસ અવતાર લોકોને ખૂબપસંદ આવી રહ્યો છે. તેણી બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અને ખાસ કરીને તેના પોઝ ખૂબ જ આકર્ષક છે. બ્લેક આઉટફિટમાં નિયા બીચની રેતી પર રમતી જોઈ શકાય છે. જેને જોયા બાદ તેના ફેન્સ તેને કમેન્ટ્સ દ્વારા તેના આ અવતારક પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

જો કે આ પહેલીવાર નથી કે નિયાએ કોઈ બોલ્ડ તસ્વીર શેર કરી હોય. નિયા અવારનવાર બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. કોઈ અવોર્ડ ફંક્શન હોય કે પછી કોઈ સોશિયલ ગેધરિંગ હોય નિયા હંમેશા બોલ્ડ દેખાવામાં જ માને છે અને તેનો આ બોલ્ડ અવતાર અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે.

image source

હજુ થોડા સમય પહેલાં જ નિયા શર્માનો બર્થડે ગયો હતો અને તે વખતે તેણી પોતાના સુંદર અને બોલ્ડ વસ્ત્રોના કારણે તો ચર્ચામાં રહી જ હતી પણ સાથે સાથે તેણીની એડલ્ટ બર્થડે કેકના કારણે પણ ચર્ચામાં રહી હતી અને ઘણા ફેન્સે તેણીને આ બાબતને લઈને ખૂબ ટ્રોલ પણ કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં નિયા શર્માની ગણતરી એશિયાની સુંદર સ્ત્રીઓની યાદીમાં કરવામાં આવી હતી. નિયા પ્રથમવાર ટેલિવિઝન સિરિઝમાં જોવા મળી હતી પણ તેણીને તેની ખરી ઓળખ નાગિન સિરિયલથી મળી હતી અને ત્યાર બાદ તેણી ખતરો કે ખિલાડી રિયાલીટી શોમાં પણ જોવા મળી હતી. અને તેની સાથે સાથે જ તેણી પોતાના આ પ્રકારના બોલ્ડ ફોટો શૂટના કારણે પણ ચર્ચામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ