જલ્સા કરોને જેંતીલાલ

બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર મારે એવું છે નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન, તસવીરો તો જુઓ કેવી મસ્ત છે….

દેશમાં સૌથી જાણીતા અને ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ ખૂબ ચર્ચામાં રહે છે તે પણ ઉદ્યોગની દુનિયામાં ખૂબ જાણીતા છે. ઉદ્યોગની સાથે તે તેના ફેશન સ્ટેટમેંટ અને લાઇફસ્ટાઇલ માટે ખૂબ ચર્ચામાં રહે છે. આજે આપણે તેના જ્વેલરી ક્લેશન વિષે જાણીએ અને તેની કિમત અંગે પણ ચર્ચા કરીશું

image source

નીતા અંબાણી ઘણી વાર તેના દેખાવને અને જ્વેલરીની સાથે ઘણા બદલાવ કરતી રહે છે. તેને તૈયાર થવાનો ખૂબ શોખ છે. પોતાને સારા દેખાડવા માટે નીતા અંબાણી એક થી એક કીમતી અને સુંદર હીરા માથી બનેલા ઘરેણાં પહેરતી જોવા મળે છે. નીતા અંબાણીની એક તસવીરમાં તે લાલ રંગની સાડી અને ડાયમંડ અને મોતીના ઘરેણાં પહેરેલી જોવા મળી હતી. તેના મોટા ડાયમંડ વાળી રિંગ પણ તે બતાવતી જોવા મળી હતી.

image source

તેમણે ઘરેણાની સાથે ઘણા સારા ડિઝાઇનર કપડાનો પણ ખુબ શોખ છે. તેના ઘરેણાના કલેક્શન પર જોઈએ તો તમને તેમાં સોના કરતાં ડાયમંડ અને પ્લેટિનમ વધારે જોવા મળશે તેને સોના કરતાં હીરાના અને પ્લેટિનમના ઘરેણાં વધારે પસંદ છે. તેની ઘણી તસવીરમાં તમે મોટા કુંદનનો હાર અને મોટા હીરાનો હાર પણ જોઈ શકો છો.

image source

આ હીરા અને કુંદન સોનાથી જડિને ઘરેણાં બાનવવામાં આવ્યા છે. આની સાથે તેના કાનમાં મોટા ઇયરિંગ્સ અને હાથમાં કાડા અને વીંટી પણ જોવા મળે છે. તે તેના બધા ફોટામાં તેના ઘરેણાં ફ્લોન્ટ કરતી હોય તેવું દર્શાવે છે. તેને પોસ્ટ કરેલી એક તસવીરમાં તે લાલ ક્લારનો ડ્રેશ પહરેલી જોઈ શકાય છે તેની સાથે તેમણે ડાયમંડની રિંગ અને ઇયરિંગ પણ દેખડ્યા છે.

image source

તે વેસ્ટન કાપડા પહેરે કે ટ્રેડિશનલ તે તેના દેખાવમાં તેના કીમતી ઘરેણાં અવશ્ય દેખાડે છે. તે ગમે તેવા કપડાં પહેરે તે છતા પણ તે ખૂબ સારા ઘરેણાં પહેરે છે. તેની એક તસવીરમાં તે સફેદ વનપીસમા જોવા મળે છે તેમાં તેને લીલા કલરનો એમરેલ્ડનો સેર પહેરેલો છે. તેના ઘરેણાના જથ્થામાં ખૂબ કીમતી સેટ પણ રહેલા છે.

image source

આવા સુંદર અને કીમતી નેકલેસની સાથે પહેરવા માટે સુંદર અને મોટા ઇયરિંગસ પણ પહેરતી જોવા મળે છે. નીતા અંબાણી સિવાય કદાચ બીજી કોઈ સ્ત્રી પાસે આટલી બધી જ્વેલરી કલેક્શન જોવા મળી શકે છે. તેના દેખાવમાં માંગ ટીકાથી લઈને નાકની નથ પણ સામેલ છે અને હાથમાં તે ડાયમંડથી બનાવેલ જ્વેલર પહેરેલી ઘણી વાર જોવા મળે છે.

image source

તેના બીજા ડાયમંડ કલેક્શન પર આપણે નજર કરીએ તો તેને નાકમાં ખાલી નથ અને કાનમાં લાંબા અને મોટા ઇયરિંગ્સ પહેરે છે અને ગાળામાં કઈ પહેરેલી જોવા મળતી નથી. આનાથી તેના ડિઝાઇનર કપડાની સાથે તેની જ્વેલરી પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

image source

તેને ઘરેણામાં સૌથી વધારે માંગ ટીકો અને નથ પસંદ છે. તેની સાથે તે હાથમાં પણ મોંઘા અને રોયલ કાડા પહેરતી હોય છે. તેને પ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં ઘણો સુંદર કુંદન હાર પહેર્યો હતો. તેને લહેરીયા સાથે મેચા કરીને તેને પહેર્યો હતો. તેની આ તસવીર ઘણી વાયરલ થઈ હતી. તેના ઘરના પ્રસંગમાં તેને મોટા મોટા ડાયમંડના હાર પહેર્યા હતા. તેને જોતાની સાથે જ બધાની નજર હટતિ નથી.

image source

તે તેના ઘરેણાં અને જ્વેલરીને સારી રીતે મેચ કરીને પહેરે છે. તેના પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં તેનો દેખાવ ઘણો વાયરલ થયો હતો. તેમાં તેને લાલ કલરના કપડાં અને વાઇટ અને ગ્રીન કલરની એમરેલ્ડ જ્વેલરી પહેરી હતી. તે સેટ તેનો સૌથી કીમતી સેટ છે. તેની પુત્રી ઈશા અંબાણીના દાંડિયામાં સુંદર લહેંગા સાથે કુંદન, ગ્રીન સ્ટોન મોટી અને ડાયમંડ વર્કવાળો સેટ પહેર્યો હતો.

image source

આ સિવાય તેના દીકરાના લગ્નમાં તેની માંગ બિંદી, હેવી ઇયરિંગસ અને ૫ લેયરવાળું નેકલેશ પણ પહેર્યું હતું. ત્યારે તે ખૂબ સુંદર દેખાતા હતા. આ ઉપરાંત તે કોઈ અભિનેતાની પાર્ટીમાં જાય ત્યારે પણ તેનો દેખાવ જોવા માટે બોલિવુડના ઓળખીતા લોકો તેની આતુરતાથી રાહ જોતાં હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version