નીતા અંબાણી પીવે છે લાખોની ચા, પાણી પણ પીવે છે મોંઘેરુ, જાણો મિસિઝ અંબાણીનાં આ સૌથી મોંઘા શોખ વિશે

નીતા અંબાણી પીવે છે લાખોની ચા – પાણી પણ પીવે છે મોંઘેરુ – ચાલો જાણીએ તેમનો ચા-પાણીનો ખર્ચો કેટલો છે

નીતા અઁબાણી એક ભારતીય મહિલા ઉદ્યમી છે. તેઓ ભારતના અને સાથે સાથે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના પુત્રવધુ છે. નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સંસ્થાપક અને ચેરપર્સન છે.

image source

અમે આજે રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના પિરવાર વિષે તમારી સમક્ષ વાત કરીશું. એવું કોઈ નથી કે તેમને કોઈ ન જાણતું હોય. મુકેશ અંબાણી પોતાના વ્યવસાય અને પરિવાર બન્ને માટે સમય આપે છે. તેમના પત્ની નીતા અંબાણી પોતાની દિનચર્યામાં લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે, કારણ કે તેમનું માનવું છે કે જો તેણી પોતાને સ્વસ્થ રાખશે તો તેમના બાળકો પણ સારા રહેશે.

image source

જે કોઈ પણ નીતા અંબાણીની જીવન શૈલી વિષે જાણે છે, તેઓ સંપૂર્ણ રીતે આવી જીવન શૈલીથી ચકિત રહી જાય છે. તેઓ એક પત્ની એક વ્યવસાયી, એક માતા અને ધીરુભાઈ અંબાણી સંસ્થાનના સંસ્થાપક પણ છે. નીતા અંબાણી પોતાના આખા દિવસના રૂટીનમાં જે કંઈપણનો ઉપયોગ કરે છે, તેની કીંમત લાખો કે કરોડો રૂપિયામાં હોય છે. એટલું જ નહીં, પણ નીતા અંબાણી જે વસ્ત્રો અને સેંડલ પહેરે છે તેની કીંમત પણ લાખો કરોડો રૂપિયામાં હોય છે.

image source

તમે સાંભળ્યું છે કે નીતા અંબાણી પોતાના દૈનિક જીવનમાં કેટલા રૂપિયા ખર્ચે છે ? આ ખર્ચા એટલા બધા છે કે તમે ચકિત રહી જશો. તેમની દિવસની ચા પાછળ જ લગભગ 3 લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે. જે કોઈ સામાન્ય પરિવારની આખા વર્ષની આવક હોઈ શકે છે. નીતા અંબાણી પોતાના દિવસ દરમિયાન જેટલું પણ પાણી પીવે છે તે વિષે લોકો વધારે જાણકારી નથી ધરાવતા. તો ચાલો જાણીએ કે પોતાને ફિટ રાખવા માટે નીતા અંબાણી કેટલું પાણી પીવે છે ?

image source

નીતા અંબાણી જે બોટલમાંથી પાણી પીવે છે તે 750 એમએલની બોટલની કીંમત લગભગ 40 લાખ રૂપિયા છે. આ પાણીની બોટલ ખૂબ જ રેર છે જેને દુનિયાના ઘણા ઓછા લોકો પીતા હોય છે. અને આ પાણીનું નામ છે ડી ક્રેસ્ટ્રિયા ટ્રાઇબ્સ. આ એક વિદેશી બ્રાન્ડ છે. અને આ કંપનીની 750 મીલી પાણીની કીંમત 60000 ડોલરની છે.

image source

આ લાખો રૂપિયાની પાણીની બોટલની એક ખાસિયત છે કે તે શુદ્ધ સોનામાંથી બનેલી હોય છે, આ ઉપરાંત તે બોટલ અન્ય કીંમતી રત્નોથી સજાવવામાં આવી હોય છે. કહેવાય છે કે આ પાણીમાં પાંચ ગ્રામ સોનું ભેળવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ