નાગિન ૪ માં દુલ્હન બનવાની છે નિયા શર્મા :
નાગિન ૪ માં આ દિવસોમાં જબરદસ્ત ટ્વીસ્ટ અને ટર્ન્સ આવી રહ્યા છે આ બધાની વચ્ચે શોની સ્ટોરીમાં એક જબરદસ્ત મોડ આવવાનો છે. આ વાતનો ખુલાસો ખુદ નિયા શર્માએ કરી દીધો છે. શેર કરવામાં આવેલ ફોટોસમાં નિયા શર્મા દુલ્હનના પહેરવેશમાં જોવા મળી રહી છે.
નાગિન ૪ ના સેટથી સામે આવ્યા નિયા શર્માના ફોટોસ:
નિયાના ફોટો શો નાગિન ૪ ના સેટ પરથી સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર નિયાના બ્રાઈડલ લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
નાગિન ૪ માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ:
નાગિન ૪ માં આવનાર દિવસોમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવવાના છે. આગળની સ્ટોરીમાં બ્રુન્દાં અને દેવના લગ્ન થઈ જશે. જેના કારણે નયનતારાનો પ્લાન ખરાબ થઈ જશે.
નિયા શર્માના ફોટો થયા વાઇરલ:
ફોટોસમાં નિયા લાલરંગના લેહંગામાં જોવા મળી રહી છે. નિયાના આ ખૂબસુરત ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે.
થશે નાગિનના બદલાની શરૂઆત:
લગ્ન પછી બ્રુન્દાં પોતાના બદલાની શરૂઆત કરી દેશે. એવામાં જોવાનું દિલચસ્પ થશે કે, આવનાર સમયમાં શોમાં હજી કયા કયા નવા બદલાવ જોવા મળવાના છે.
નિયા શર્માએ દેખાડ્યો પોતાનો હોટ અવતાર:
શૂટિંગ લોકેશનના ફોટો શેર કર્યા પછી નિયા શર્માએ પોતાના અન્ય એક લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. આ લૂકમાં નિયા શર્મા ખૂબ હોટ જોવા મળી રહી છે.
બેકલેસ ડ્રેસમાં બલાની ખૂબસુરત લાગી રહી છે નિયા શર્મા:
બેકલેસ ડ્રેસમાં નિયા બલાની ખૂબસુરત લાગી રહી છે. એટલે જ તો નિયાના ફેન્સ તેના ફોટોસના વખાણ કરતાં થાકી રહ્યા નથી.
પાર્ટી કરતી જોવા મળી નિયા શર્મા:
ગઈ રાત્રે નિયા શર્મા પોતાના દોસ્તોની સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. કામના થાકને દૂર કરવા માટે નિયાએ આ એક સારો ઉપાય કાઢ્યો છે.
દોસ્તોની સાથે નિયા શર્માએ ખૂબ ધમાલ મચાવી:
પાર્ટી દરમિયાન નિયા શર્મા પોતાના દોસ્તો સાથે ખૂબ ધમાલ કરતી જોવા મળી. આ દરમિયાન નિયાની સાથે જૈસમીન ભસીન પણ મસ્તી કરતી જોવામાં આવી છે.
નિયા શર્માએ ઘણા બધા પોઝ આપ્યા:
નિયા શર્માએ બેકલેસ ડ્રેસમાં વિજળીઓ ગિરવ્યા પછી નિયા શર્મા અન્ય એક લુકમાં કેમેરાની સામે ઘણા બધા પોઝ આપ્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ