ન્યુઝ પેપરમાં મુકીને ભોજન કે કોઈપણ વાનગી ખાવી જોઈએ નહિ…

જો તમે ખાવા માટે અખબારમાં ખોતરાક લપેટો તો સાવચેત રહો. આથી તમે બીમાર થઈ શકો છો. આ રોગ પણ જાનલેવા સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ઘણીવાર ફૂટપાથ પર વેચાયેલી ખાદ્યપદાર્થો માં ન્યૂઝ પેપરમાં લપેટવામાં આવે છે જે કે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. પરંતુ અમે આ પર ધ્યાન આપતા નથી અને ન્યૂઝ પેપરમાં વીંટળાયેલ સમોસે, પકોડી અને ખાવાની બીજી વસ્તુઓની સરળતાથી ખાય પણ લો છો.

ક્યારેય ખોરાકને શા માટે અખબાર માં લપેટીને ખાવા ના જોઈએ? એમાય ખાસ કરીને ગરમ ખોરાક તો ક્યારેય અખબાર પર રાખીને અને લપેટવું ખાવો ના જોઈએ. આ તમને બીમારી આપી શકે છે. અખબારમાં પ્રિટિંગ ઇનઆયનો ઉપયોગ થાય છે. આનાથી ભોજન પર તેની શાહી લાગશે જે કે શરીરની અંદર જવાથી તમે બીમાર શકો છો.

અખબારમાં જમવાનું લપેટીને ખાવું એ ઝેરીલું પણ સાબિત થઈ શકે છે અને તેનાથી પતમારા પેટમાં ઇનફેશન પણ થઈ શકે છે. ક્યારેય ભૂલથી પણ તમે તમારી ઓફિસમાં આવી રીતે ખોરાક ના લઈ જાવ. આવું કરવાથી તમારા શરીરનું વિકાસ પણ અટકે છે. ન તો ક્યારેય બાળકોને અખબારમાં ગરમ ખાવાનું કે રોટી પણ ન આપો, તેનાથી તેમના શરીરનો વિકાસ અવરોધાય છે.

અખબારની ઇન્ક જો તમારા શરીરની અંદર ચાલ્યો ગયો તો તેનાથી મોં કેન્સરથી લઈને પેટના કેન્સર સુધીમાં રોગ થઈ શકે છે.અખબારમાં રાખીને ખાવાથી ખાવાથી આંખોની રોશની પણ ઓછી થાય છે. આ જ નથી, તેનાથી ડિપ્રેસનનો પણ શિકાર બની શકો છો. એક્સપર્ટ તો અહીં સુધી કહે છે કે આમ કરવાથી હાર્મોનલ સંતુલન ખરાબ થાય છે.