નવી-નવી પરણેલી નેહા કક્કરે ‘નાચ મેરી લૈલા’ પર કર્યો કંઇક હટકે ડાન્સ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

નેહા કક્કરએ ઘૂંઘટ ઓઢીને પોતાના લગ્નમાં ‘નાચ મેરી લૈલા’ પર કર્યો છે ધમાકેદાર ડાંસ જોઈએ નેહા કક્કરનો ડાંસ કરતો વિડીયો..

નેહા કક્કર (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) નો આ વિડીયો ઈન્ટરનેટ ઓર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

-નેહા કક્કરનો વિડીયો થયો વાયરલ.

-લગ્નમાં લાલ ઘૂંઘટ ઓઢીને ‘લૈલા’ ગીત પર કર્યો ધમાકેદાર ડાંસ.

-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડની પ્રસિદ્ધ સિંગર નેહા કક્કર (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હાલમાં જ નેહા કક્કર અને રોહનપ્રીતએ પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેંસની સાથે કર્યો હતો. ત્યાં જ અચાનક લગ્ન કરીને બંનેએ પોતાના ફેંસને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. નેહા કક્કર (Neha Kakkar Video) અને રોહનપ્રીત સિંહના લગ્ન દરમિયાનના સતત વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે હાલમાં જ નેહા કક્કરનો અન્ય એક વિડીયો ઘણી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં નેહા કક્કર ઘૂંઘટ ઓઢીને ‘નાચ મેરી લૈલા (Naach Meri Laila Song) સોંગ પર ધમાકેદાર અંદાજમાં ડાંસ કરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આપ વિડીયોમાં જોઈ શકો છો ક, નેહા કક્કર (Neha Kakkar Video)એ પોતાના ચહેરા પર લાલ રંગનો ઘૂંઘટ ઓઢી રાખ્યો છે. ત્યાં જ વિડીયોમાં તેમની સાથે ભાઈ ટોની કક્કર અને રોહનપ્રીત પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, નેહા કક્કડ મદમસ્ત થઈને ડાંસ કરી રહી છે. નેહા કક્કર અને રોહનપ્રીતનો આ વિડીયો પર ફેંસ ઘણા કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલું જ નહી નેહા અને રોહનપ્રીતના ફેંસ પણ બંનેના લગ્ન વિષે જાણીને ઘણા ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood media love ❤ (@bollywoodmedialove) on

આપને જણાવીએ કે, મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ જ્યાં નેહા કક્કર (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા તો ત્યાં જ લગ્ન થઈ ગયા પછી બંને પંજાબમાં ધૂમધામથી પોતાનું રીસેપ્શન કરશે. લગ્ન પહેલા નેહા કક્કરની મહેંદી અને હલ્દી સેરેમની સાથે જોડાયેલ વિડીયો પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. આપને જણાવીએ કે, હાલમાં જ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું ગીત ‘નેહુ દા વ્યાહ’ પણ રીલીઝ થયું હતું, જેના દ્વારા બંને પહેલીવાર સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ ગીતએ ફેંસના દિલ જીતવામાં પણ કોઈ કસર છોડી હતી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ