યે રિશ્તા..માં શું ખરેખર નાયરાનું થઇ જશે મોત!, જાણો શું છે ટ્વિસ્ટ

નાયરાની લાઈફમાં ટ્વિસ્ટ, શું થઈ જશે નાયરાની મોત?

image source

શિવાંગી જોશી (shivangi joshi) અને મોહસીન ખાન(Mohsin khan) સ્ટારર ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ (yeh Rishta kya kehlata hai)ના અપકમિંગ એપિસોડમાં ચોકાવનાર ટ્વિસ્ટ નજર આવી શકે છે. સોશિયલ મીડિયા પર આ ટીવી સીરીયલના અપકમિંગ એપિસોડ સાથે જોડાયેલ કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. જેને જોઇને આપને ઝાટકો લાગી શકે છે. ચાલો જોઈએ અપકમિંગ એપિસોડની ઝલક ….

ઝવેરીના દગામાં આવી ગઈ નાયરા.

image source

ત્રિશાના કેસને નબળો બનાવવા માટે વકીલ ઝવેરીએ નાયરા પર જ હુમલો કરી દીધો.

કઈક આવી રીતે બુરાઈનો સામનો કરશે નાયરા

image source

નાયરાને ઝવેરીના પ્લાન વિષે સમય રહેતા ખબર પડી જાય છે અને નાયરા વકીલ ઝવેરીને ચોકાવી દેનાર નિર્ણય લઈ શકે છે.

તૂટી જશે નાયરાની ઉમ્મીદ

image source

નાયરાના બધા જ પ્રયત્ન નિષ્ફળ થઈ જશે અને નાયરાની દરેક ઉમ્મીદ તૂટી જશે.

શું ખતમ થવાનું છે નાયરાનું પ્રકરણ?

image source

છેલ્લા કેટલાક દિવસોથી સાંભળવા મળી રહ્યું છે કે આ ટીવી સીરીયલમાં નાયરાની મોત જલ્દી જ થઈ જવાની છે.

નાયરાની બેબસી જોઇને તૂટી જશે દિલ

image source

ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’નો અપકમિંગ એપિસોડ જોઇને દર્શકોનું દિલ તૂટી જશે.

આખરે સ્ટોરી શું છે?

image source

નાયરાની આ હાલત જોઇને એમ જ લાગો રહ્યું છે કે હવે આવનાર દિવસોમાં ‘યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’ની સ્ટોરી કઈ તરફ આગળ વધશે?

ગુમસુમ થઈ જશે કૈરવ અને કાર્તિક

image source

કૈરવ અને કાર્તિક નાયરાની આ સ્થિતિ જોઇને તૂટી જશે અને પરિસ્થિતિની સામે કૈરવ અને કાર્તિક ખુબ જ ગુમસુમ જેવા થઈ જશે.

પોતાની સુધ-બુધ ખોઈ દેશે કાર્તિક

image source

નાયરાને આવી સ્થિતિમાં જોઇને કાર્તિક પોતાની સુધ-બુધ ખોઈ બેસી શકે છે.

બધાને અલવિદા કહી દેશે નાયરા

આ ફોટો જોઇને એવું જ લાગી રહ્યું છે કે જલ્દી જ નાયરાનો અંત થવાનો છે, પરંતુ સાંભળવા મળી રહ્યું છે કે આ બધું કાર્તિકના સપનામાં થવાનું છે.

image source

ઉપરોક્ત માહિતી મુજબ સીરીયલમાં ક્યાં ટ્વિસ્ટ આવશે અને ક્યાં નહી એ તો સમય જ બતાવશે જે ફોટોઝમાં બતાવ્યું છે તે ફક્ત કાર્તિકનું સપનું નીકળે છે કે પછી ખરેખરમાં કોઈ ટ્વિસ્ટ છે એ તો ખબર નથી પરંતુ આ ટ્વિસ્ટનો લાભ નાયરા એટલે કે શિવાંગી જોશી પોતાની પર્સનલ લાઈફમાં સારો સદુપયોગ કરી રહી છે.

હોમ ટાઉન પહોચી શિવાંગી જોશી(shivangi joshi)

image source

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી (shivangi joshi) છેલ્લા કેટલાક દિવસોથી જ પોતાના હોમ ટાઉન ઉત્તરાખંડ પહોચી ગઈ છે. ઘરે પહોચતા જ શિવાંગી જોશીનો ચેહરો ખુબ ખીલી ગયો છે. આ સાથે જ શિવાંગી પરિવારના સભ્યો સાથે ખુબ મસ્તી કરતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ કેટલાક ફોટોઝ…

ગાજર રંગનું સુટ પહેરીને જોવા મળી શિવાંગી જોશી.

image source

શિવાંગી જોશી આ ગાજર રંગનું સુટ પહેરીને ટિહરીની વાદીયોની મજા માણવા નીકળી પડે છે. આ ફોટોમાં ખુબ ખુશ જોવા મળી રહી છે.

શિવાંગી જોશી જીવી રહી છે સુકુન ભર્યા પલ

image source

શિવાંગી જોશી ઘરે આવીને ખુબ જ સુકુન ભર્યા પલ વિતાવી રહેલ જોઈ શકાય છે.

ખુબ ફરી રહી છે શિવાંગી જોશી

શિવાંગી જોશી હોમ ટાઉન આવીને ફક્ત પરિવારના સભ્યો સાથે ક્વોલીટી ટાઈમ નથી વિતાવતી ઉપરાંત ટિહરીમાં પણ ખુબ જ મનભરીને ફરીને દરેક જગ્યાનો આનંદ ઉઠાવી રહી છે.

image source

મસ્તી ભર્યા મૂડમાં જોવા મળી રહી છે શિવાંગી જોશી.

શિવાંગી જોશી પોતાના મસ્તી ભર્યા અંદાજમાં ટિહરીમાં ફરતા ફરતા દિવસ વિતાવતી જોવા મળી રહી છે અને શિવાંગી જોશી તેના દરેક ફોટોઝમાં અત્યંત ખુબસુરત જોવા મળી રહી છે.

ઠંડીથી બચતી જોવા મળી શિવાંગી જોશી.

image source

ઉત્તરાખંડમાં હજી પણ કડકડતી ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં શિવાંગી જોશીને ધુજતી જોઈ શકાય છે.

ટિહરીની વાદીઓમાં ખીલી ઉઠ્યો શિવાંગી જોશીનો ચેહરો.

કેટલાક મહિનાઓ પછી શિવાંગી જોશી પોતાના હોમ ટાઉન ટિહરી પહોચી છે. જ્યાં શિવાંગી જોશીનો ચેહરો ટિહરીની વાદીઓમાં ખુબ ખીલી ઉઠ્યો છે.

image source

તેમજ શિવાંગી જોશીએ ગાજર રંગના સુટ સાથે પોતાને ઠંડીથી બચાવવા માટે બ્લેકકલરનું જેકેટ પેહરેલ જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ