નસકોરા આપના વિશે જણાવે છે આ ૬ વાતો નસકોરા છે ખતરાનો સંકેત

ન ફક્ત આપણા માટે પણ બીજાનાં જીવનમાં ખલેલ નાખવા વાળા નસકોરા બ્લડપ્રેશર,એ ંજાઈના અને અરીઞમિયા જેવા હ્દયરોગો,દિલ અને મગજની નસો,શ્વારમાં રોકાવટ,લકવા,જાડાપણું જેવી ખતરનાક બિમારીઓ નો સંકેત હોઈ શકે છે.ડોક્ટરિએ જાણ્યું કે જોરથી નસકોરા શ્વાસમાં રોકાવટ પેદા કરી ઉંઘમાં જ શ્વાસ ઘોંટી શકે છે.તો આ સમસ્યાને હળવામાં ન લો અને જાણો કે નસકોરા કઈ બીજી સમસ્યાઓ ની તરફ સંકેત કરી શકે છે.

ક્યારે બોલે છે નસકોરા


નસકોરા બોલવાનું મુખ્ય કારણ શ્વાસમાં રોકાવટ હોય છે.શ્વસન તંત્રનાં ઉપરનાં ભાગ ફેરિંક્સની માંશપેશિયો શિથીલ થઈ જાય છે,જેના કારણે શ્વાસ અંદર લેવાની પ્રકિયા (ઇંસપીરેશન)માં ધ્વનિ ઉત્પન્ન થાય છે.એ વામાં અચાનક જોરથી નસકોરા બોલવા એ વાતનો સંકેત હોય છે કે રોકાયેલ શ્વાસ ફરી શરૂ થઈ ગયો છે.રાતમાં શ્વાસમાં રોકાવટમાં ઘણા કારણ હોઈ શકે છે.જેમાંથી પ્રમુખ કારણ વધારે ઉંઘ વારે-વારે તુટવી,અનિંદ્રા,પથારી ભીની કરવી,દિવસમાં ઉનીંદાપણું,પુરી ઉંઘ લેવા છતા પોતાનો તરોતાજા અનુભવ ન કરવો,માથાનો દુખાવો,ચુસ્તી સ્ફુર્તીમાં ઘટાડો વગેરા હોય છે.


સેક્સમાં સમસ્યા

આશ્ચર્યની વાત નથી કે તે પુરુષ જે ભારે નસકોરા બોલાવે છે,તેમને બેડરૂમમાં તકલીફોનો સામનો(યૌન અસંતોષ) કરવાની સંભાવના વધારે હોય છે. સંશોધનમાં પણ આ વાત સામે આવી છે કે વધારે નસકોરા બોલાવવા વાળા લોકોનું યૌનજીવન સંઘર્ષમય હોય છે.બ્લડપ્રેશરની સમસ્યા લગભગ સીતેર ટકા વધારે રક્તચાપથી પીડીત લોકોને સ્લીપ એ પ્નિયા હોય છે.જર્નલ ઓ ફ અમેરિકન મેડિકલ એ સોસિએ શનમાં પ્રકાશિત એ ક સંશોધન મુજબ, કારણકે ભારે નસકોરા કરવા એ પનિયાનાં સૌથી મોટા લક્ષણોમાંથી એ ક હોય છે,નસકોરા બોલવા ઉચ્ચ રક્તચાપનો સંકેત હોઈ શકે છે.


જાડાપણું

વધારે વજન કે આકારથી બહાર હોવું,ફૈટી ટીશૂ અને ખરાબ માંસપેશીઓ પણ નસકોરા બોલવાનું કારણ હોય છે.યુનિવર્સિટી ઓ ફ શિકાગોના એ ક શોધનાં અનુસાર નસકોરા લેવાનાં કારણે ઉંઘમાં ખલેલ ઉત્પન્ન થાય છે,જોકે જાડાપણાનુ કારણ બને છે.કેન્સર વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલયની એ ક સંશોધને નિષ્કર્ષ કાઢ્યું કે સ્લીપ એ પનિયાથી ગ્રસ્ત લોકોમાં કેન્સરનાં કારણે મરવાની પાંચ ગણી વધારે આશંકા હોય છે.તો નસકોરા લેવા કેન્સરને સબંધિત પણ હોઈ શકે છે.હ્દયરોગનો સંકેત ચિકિત્સકનું માનવું છે કે ઉંઘ સંબંધિત એક અન્ય બિમારી ઓ બ્સટ્રક્ટિવ સ્લીપ એ પનિયા પણ હ્દયરોગ માટે જવાબદાર હોય છે પણ આ હ્દય સંબંધી બિમારીની પાછળ સાચું કારણ નસકોરા છે.


ડેટ્રોઈટ સ્થિત હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ એ ભારે નસકોરા અને ધમની ક્ષતિ વચ્ચે એ ક ભારે સબંધ મેળવ્યો,જોકે સ્ટ્રોક અને હ્દયરોગનાં હુમલા માટે એ ક મોટું જોખમકારક હોય છે.શું છે આ સ્લીપ એ પનિયા સુતા સમયે શરીરની માંસપેશીઓ શિથીલ થઈને ફેલાય જાય છે.જેનાથી શ્વાસનળી સાંકળી થઇ જાય છે અને વાયુ રોકાવા લાગે છે.તેને ઓબસટ્રક્ટિવ સ્લીપ એ પ્નિયા કહેવામાં આવે છે.સુતા સમયે જ્યારે શ્વાદ પૂરી રીતે બંધ થઈ જાય છે તો શરીરમાં ઓક્સિજનની માત્રા તેમજ હ્દયના ધબકાર પણ ઓ છા થવા લાગે છે.જેથી હદયરોગીઓ નું મૃત્યુ પણ થઈ શકે છે.