અજાણ્યા ખતરા થી બહેનો અને દિકરીયો ને મદદ મળશે – જન હિત માં શેર કરો…!!

મે ગુજરાત કવીન ના એક ટ્રેન ના બાથરૂમ ના દરવાજાની પાછળ લખેલ નંબર પર કોલ કર્યો.

તમે રેનુ બોલી રહ્યા છો? ???

હા પરંતુ તમે કોન??? તમને મારો નંબર કયાંથી મળ્યો? ??
એમા એવુ છે પેલી ટ્રેન ના ડબ્બા ના બાથરૂમ મા તમારો નંબર અને તમારુ નામ લખીને હતુ. .

શાયદ તમારા કોઇ સારા દુશ્મન અથવા તમારા કોઈ ખરાબ દોસ્ત હશે,
જે પણ હોય તેમને આટલુ કહેવા. થય શકે તો તમારો નંબર બદલી નાખો અથવા સારો જવાબ આપવા તૈયાર રહેજો. …

તેણી એ કહ્યુ ઘણા બધા કોલ આવી ગયેલા ૧૫ દિવસ મા અજાણ્યા શખ્સો ના. .

તો મે કહ્યુ આજ પછી તમને બીજા અજાણ્યા શખ્સો ના કોલ નહી આવે હવે કેમકે મે તમારો નંબર અહી બાથરૂમ માથી કાઢી નાખ્યો છે અને હવે ઘ્યાન રાખજો. ..

અને મે ફોન કાપી નાંખ્યો અને નામ અને નંબર કાઢી નાખ્યો. ..
તમને લોકોને જાણ ની ને નવાઈ લાગશે અપાડા સાઈબર સિપાહી ના મોટા અધિકારીઓ ગયા વર્ષે એ અજાણ્યા નંબર અને કોલ પર કરેલા ગંદી અને બિભત્સ વાતો થી સાંભળીને કંટાળી ગયા છે ખૂબજ ના. .

ત્યારે થી મારી જીંદગી ને એક નવી દિશા મળી ને અને હૂ આ સાર્વજનિક જગ્યાએ ( બસ સ્ટેન્ડ ઓ , રેલવે સ્ટેશન ઓ , સિનેમાના ઓ વગેરે ) લખેલા નંબરો ને કાઢવા લાગ્યો છુ. .કારણકે કોઇ પણ વ્યક્તિ કે બેન દિકરી ની લાઈફ બચાવી શકુ. .

“માનીયુ કે તમે કોઈ ની બુરાઈ ના કારણ થી નહી હોય શકો પણ કોઈ ની અછઇ થી બની શકો છો.” …..

મારી આ પોસ્ટ ના માધ્યમથી મારુ તમને લોકોને નિવેદન છે કે તમે લોકો કયા પણ આવા નંબર અને નામ વાંચો તો મહેરબાની કરીને કાઢી નાખજો. ..કેમકે એક અજાણ્યા ખતરા થી બહેનો અને દિકરીયો ને મદદ મળશે. .

સૌજન્ય : બીપીન પરમાર

મિત્રો, આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી જાગૃતતા લાવો…

ટીપ્પણી