મૂળા ખાવાનાં ૮ ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા મિત્રો માટે ખાસ…

મૂળા ખાવાનાં ૮ ફાયદા,બિમારી થશે દૂર,ચહેરા પર આવશે ચમક શિયાળો આવી રહ્યો છે અને ફૂડી લોકોનાં મન પણ ખુશ થઈ રહ્યા છે.સવારની શરૂઆત અલગ-અલગ પ્રકારનાં પરોઠા(મૂળાનાં પરોઠા)થી થયા બાદ દિવસભર ઘણી પ્રકારનાં પકવાન તૈયાર કરવામાં આવે છે.આ મોસમમાં મૂળાનાં પરોઠા,મૂળાનું શાક,મૂળાનું અથાણું અને સલાડ ઘરનાં જમણમાં મહત્વમાં ભાગ હોય છે. અમુક લોકો એ મજ જે મૂળાને જોઈને મોં બનાવવા લાગે છે,પણ એ લોકોને મૂળાનાં સ્વાદ સાથે તેના ફાયદા વિશે એ કવાર ફરીથી વિચારવું જોઈએ .પણ આ અૌષધિય ગુણોથી ભરપુર છે.જો આપ રોજ આને પોતાની ડાયટમાં શામેલ કરશો તો કેંસર,ડાયાબિટીસ,બ્લેશ પ્રેશર સહિત ઘણી બિમારીઓ થી કોસો દૂર રહેશો અને આપની જીવનશૈલી થઈ જશે ખૂબ હેલ્ધી: (વાંચો:જાદુની માફક ઓ છી થશે પેટની ચરબી,આ રીતે કલોંજી કરશે આ કમાલ…)મૂળાનાં ફાયદા-

૧.કેંસરનું જોખમ ઓ છુ થશે-જી હાં,મૂળામાં ખૂબ માત્રામાં ફોલિક એ સિડ હોય છે.તેની સાથે સાથે જ મૂળામાં વિટામીન C અને એ ંથોકાઇનિન મળી આવે છે. આ તત્વ કેંસરથી લડવામાં મદદગાર છે.મૂળા મોં,પેટ,આંતર અને કિડનીનાં કેંસરથી લડવામાં આ ખૂબ સહાયક પુરવાર થઈ શકે છે.(વાંચો-આ ચાર ચીજોથી પળમાં ગાયબ થશે એ સીડીટી,અહી છે ઘરગથ્થુ ઉપાય…)

મૂળામાં ખૂબ માત્રામાં ફોલિક એ સિડ હોય છે.

૨.શરદી-ઉધરસથી રાહત-ભલે મૂળાની તાસિર ઠંડી હોય છે,પણ એ આપને શરદી-ઉધરસથી લડવામાં મદદ કરી શકે છે.જી હા,મૂળા ખાવાથી ઉધરસથી બચી રહી શકીએ છીએ .એ ટલે આ મોસમમાં પોતાની ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવા માટે ખાવામાં મૂળાને શામેલ જરૂર કરો.

૩.રાખે સ્વસ્થ અને હેલ્ધી- જો આપ બદલતા મોસમ માં જલ્દી-જલ્દી બિમાર થઈ જાવ છો તો મૂળા આપના ને માટે સારા સાબિત થઈ શકે છે. આ ઈમ્યૂન પાવર વધારે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.બવાસીરમાં કાચા મૂળા અથવા મૂળાનાં પાંદડાનું શાક બનાવીને ખાવું ફાયદાકારક હોય છે.દરરોજ સવારે ઉઠતા જ એ ક કાચો મૂળો ખાવાથી કમળાનાં રોગમાં આરામ મળે ચફે.જો પેશાબનું બનાવાનું બંધ થઈ જાય તો મૂળાનો રસ પીવાથી પેશાબ ફરીવાર બનવા લાગે છે.અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી પેશાબ સાથે થવાવાળી બળતરા અને દુખાવો બંધ થઈ જાય છે.ખાટા ઓ ડકાર આવે છે તો મૂળાબાં એ ક કપ રસમાં મિશ્રી મેળવીને પીવાથી લાભ મળે છે.(વાંચો શું છે સેક્સ પાવર વધારવાની પ્રખ્યાત શતાવરીનાં ફાયદા અને નુક્સાન..)

૪.ડાયાબિટીસ દૂર રાખશે મૂળા-મૂળાની એ ક એ ખૂબી છે કે આ ગ્લાઇસેમિક ઈંડેક્સ વાળા હોય છે.તેનો મતલબ એ છે કે આ ખાવાથી આપનું બ્લડ શુગર વધુ નહિ થાય.નુસ્ખાની વાત કરીએ તો રોજ સવારે મૂળો ખાવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ રાખી શકાય છે.(વાંચો: શકરકંદીનાં ફાયદા: ડાયાબિટીસ ને કરે કંટ્રોલ ,બ્લડ શુગરને રાખે બરાબર..)

૫. ચામડી મારશે ચમક-જો મુંહાસોથી મુક્તિ જોઈએ છે તો મૂળા ખાઓ .જી હા,મૂળામાં ભરપૂર માત્રામાં વિટામીન C,જીંક,B કોંપ્લેક્સ અને ફોસ્ફરસ હોય છે.આ મુહાસાને દૂર કરવામાં મદદરૂપ છે.આપને કરવાનું બસ આ છે કે મૂળાનાં ટૂકડા કાપી મુંહાસા પર લગાવો.અાને ત્યાં સુધી લગાવો જ્યાં સુધી આ સુકા ન થઈ જાય.થોડીવાર પછી ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ લો.થોડા જ દિવસોમાં ચહેરો સાફ થઈ જશે.

૬.પાયોરિયાથી રાહત-
પાયોરિયાથી હેરાન લોકો મૂળાનાં રસથી દિવસમાં ૨-૩ વાર કોગળા કરે અને તેનો રસ પીવે તો ખૂબ ફાયદો થશે.મૂળાનાં રસથી કોગળા કરવા,મસૂડા-દાંતો ઉપર ઘસવું અને પીવો દાંતો માટે ખૂબ લાભકારક છે.મૂળાને ચાવી ચાવીને ખાવાથી દાંત અને પેઢાની બિમારીઓ દૂર થાય છે.

૭.થાક થશે છૂ
થાક મટાડવા અને નિંદર લાવવામાં મૂળા ખૂબ ફાયદાકારક છે.ત્યાં જ, જો આપને જાડાપણાથી છૂટકારો જોઈએ છે તો મૂળાનાં રસમાં લીંબુ અને મિઠું નાખીને ખાવાથી ખૂબ લાભ મળે છે. વાત એ મ છે કે,મૂળા ખાવાથી આપની ભૂખ શાંત થાય છે.

૮.જાડાપણું થશે દૂર
મૂળા જાડાપણું દૂર કરવામાં પણ મદદરૂપ છે.એ ના માટે આપનર દિવસમાં બે થી ત્રણ વાર ૧૦૦ થી ૫૦૦ એ મ એ લ મૂળાનાં જ્યૂસમાં લીંબુનો રસ મેળવી ને પીવો પડશે.તેના સિવાય તમે ૬ ગ્રામ મૂળાનાં બીમાં તમે ૧ ગ્રામ યક્ષાવર અને થોડું મધ મેળવીને ખાશો તો ચરબી દૂર થશે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.