મુકેશ અંબાણી 1 કી.મી ચાલીને દીકરીના લગ્નનું કાર્ડ આપવા ગયા હતા અહીં, સાથે 51 લાખ રૂપિયા પણ આપ્યા

મુકેશ અંબાણી તેના શાહી અંદાજ માટે ઘણી વખત સોશિયલ મીડિયા પર છવાયેલા હોય છે. તાજેતરમાં જ ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિના લિસ્ટ્મા મુકેશ અંબાણીએનુ નામ મોખરે છે. આ વચ્ચે તેની પ્રિય દીકરી ઇશા અંબાણીના લગ્ન શાહી અંદાજમા કર્યા છે.ઇશા અંબાણીના લગ્નની વાતો માત્ર ભારતમાં જ નહીં વિદેશી દેશોમાં પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ ઇશા અંબાણીના લગ્ન વર્ષ 2018ના સૌથી મોટા લગ્નમાંનું એક સાબિત થયું છે.

image source

ઇશા અંબાણી પરિમલ ઇન્દ્રસ્તિના માલિક આનંદ પરિમલ સાથે લગ્ન બંધનમાં બંધાઈ છે. આ લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય મહેમાનોની વાત કરવામા આવે તો બોલિવૂડ,ક્રિકેટ અને રાજકારણ સાથે સંકળાયેલ મોટી મોટી હસ્તીઓ પણ તેના લગ્નમાં જોડાયા હતા. જાણવા મળ્યુ છે કે તેના લગ્ન 12 ડિસેમ્બરના રોજ થયા હતા અને હવે લગ્ન પછી ઇશા ખુશહાલ લગ્ન જીવન જીવી રહી છે.

image socure

મળતી માહિતી મુજબ લગ્ન પછી જે બંગલામાં ઇશા રોકાઈ રહી છે તેની કિંમત પણ લગભગ 452 કરોડ છે અને તે બંગલાનુ નામ જૂની ગુલીતા છે. અંબાણી પરિવારે આ લગ્નમાં બધાને આમંત્રણ આપ્યું હતું તેમના ઘણા મહેમાનો વિદેશથી પણ આવ્યા હતા. અંબાણી પરિવાર તેના દયાળુ હૃદય અને તેના વર્તન માટે જાણીતો છે. જેના કારણે જ ઇશાના લગ્નમાં એટલી મોટી સંખ્યામા મહેમાનો ઉમટી પડ્યા હતા. મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઇશા અંબાણીના લગ્નમાં ઘણા નામી હસ્તીઓને આમંત્રિત કર્યા હતા.

image socure

આ સાથે જાણવા મળ્યુ હતુ કે તેમણે તે દિવસે હજારો ગરીબ નિરાધાર લોકોને ભોજન આપ્યું હતું. તેમને આખા લગ્ન ભારતીય પરંપરા મુજબ કર્યા હતા. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જે ઈશા અંબાણીનાં લગ્નમાં ભવ્ય કાર્યક્રમની જાણકારી ન હોય. પરંતુ આજે અમે તમને આ લગ્ન સાથે જોડાયેલી આવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ લગ્નમા મુકેશ અંબાણીએ પહેલું આમંત્રણ કાર્ડ એટલે કે પ્રથમ લગ્નનું કાર્ડ એક કી.મી ચાલીને આપવા ગયેલા.

image soucre

મુકેશ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં પણ આ હકીકત કોઈથી છુપાયેલી નથી કે તે ખુબ ધાર્મિક વૃત્તિનો અને દયાળુ વ્યક્તિ છે. આટલા પૈસા હોવા છતાં મુકેશ અંબાણીએ પુત્રી ઇશા અંબાણીના લગ્નનું પહેલું કાર્ડ ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં આપ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ તેની સાથે 51 લાખ રૂપિયા પણ ચડાવ્યા હતા. લોકોને તે તો ખબર છે કે ઈશાના લગ્નમા તેમણે કેટલો ખર્ચો કર્યો હતો પણ આ વાતથી ઘણા લોકો અજાણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!