અંબાણી ફેમિલિએ એન્ટિલામાં લંડનના મેયરના માનમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું, બોલિવૂડ ઉમટ્યું.

ત્રણ ડિસેમ્બરના રોજ નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ લંડનના મેયરની મહેમાનગતી માટે પોતાના ઘર એન્ટિલામાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. લંડનના મેયર સાદીક ખાન ઉપરાંત બોલીવૂડના ટોચના સ્ટાર્સે પણ અહીં હાજરી આપી હતી.

બોલીવૂડ ઉમટ્યુ

આ ભવ્ય પાર્ટીમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ, નેહા ધૂપિયા, શ્રીદેવી, બોની કપૂર, સચિન-અંજલી તેંડુલકર, કરણ જોહર, સૌફી ચૌધરી, નતાશા પૂનાવાલા, અનુપમા ચોપરા, વિધુ વિનોદ ચોપરા, કબિર ખાન – મિની માથુર સહિત કેટલાએ ટોચના બોલૂવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

બોલીવુડની તાજા ખબર મોબાઈલમાં વાંચવા માટે લાઇક કરો અમારું પેજ :”જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી