ભારતીય નૌકાદળ ના ભવ્ય ઈતિહાસ ની એક જલક ! ક્યાય નહિ જોયા હોય આ ફોટોઝ…

૪ થી ડીસેમ્બર ૧૯૭૧ એ ભારતીય નૌકાદળ ના ઈતિહાસના મુગુટમાં એક યશકલગી ઉમેરનારી તારીખ છે. આ દિવસે ભારતીય નૌકા દળે ઓપેરેશન “Trident “ હેઠળ પાકિસ્તાન ના કરાંચી બંદર નો સારો એવો ઘડો-લાડવો કરી ચુક્યું છે કે જેનો ચચરાટ આજે પણ પાકિસ્તાન નું નૌકાદળ તેમજ સમગ્ર પાકિસ્તાન ભૂલ્યું નથી ! ભારતીય નૌકાદળના આ ભવ્ય પરાક્રમના માન માં ૪ થી ડીસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવાય છે ને આજ ઉજવણી ના ભાગ રૂપે મુંબઈ માં ભારતીય નૌકાદળ એક અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરે છે, તે ઉજવણી ના ભાગ રૂપે જાહેર જનતા માટે IMS વિક્રાંત તેમજ બીજા કેટલાક જહાજો ને જાહેર જનતા માટે ખુલ્લા મુકે છે. વિક્રાંત તેમજ બીજા જહાજો ની તસ્વીરી જલક!

પોસ્ટ : Bhavesh Patidar

નોટ : પોસ્ટ માં ફેરફાક કરવો નહિ…