જમીન પર સુઈને સાક્ષી સંગ ધોની એ શેર કરી તસ્વીર,લખ્યું -” જ્યારે ફ્લાઇટ સવારે જલ્દી હોય તો..”

આ તસ્વીરમાં ધોની અને તેની પત્ની સાક્ષી ફ્લાઈટની રાહ જોતા જમીન પર સુતેલા નજર આવી રહ્યા છે.

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ આઈપીએલની આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે.૬ મેચોમાંથી ૫ માં જીત મેળવીને ચેન્નઈ સુપરકિંગ્સ ક્રમાંકમાં નંબર વન પર છે.ચેન્નઈ સુપરકિંગ્સે મંગળવારે કલકતાને ૭ વિકેટથી માત આપી.આ મેચ બાદ ચેન્નઈની ટીમનો આગળનો મુકાબલો રાજસ્થાન છે,જેના માટે ધોની પોતાની ટીમ સાથે રવાના થઈ ચૂક્યા છે,પરંતુ આજ વચ્ચે તેમને એક ફોટો શેર કર્યો છે,જેના પર તેમને પોતે જ ચુટકી લઈ લીધી છે.તો ચલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

મહેન્દ્ર સિંહ ધોની ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સનો આગલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ જયપુરમાં રમવામાં આવશે.આ મુકાબલાને જીતવાનાં ઈરાદાથી ધોનીની ટીમ રાજસ્થાન રવાના થઈ ચૂકી છે,

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

પરંતુ તેના પહેલા જ કેપ્ટન કૂલે ઈંસ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો.ફોટો અપલોડ કરતાની સાથે જ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની એ કૈપ્શન પણ આપ્યું છે,જોકે તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ પોતાની જીદથી ખૂબ ગદગદ છે ,પરંતુ આઈપીએ લનાં વ્યસ્ત શેડ્યુલનાં કારણે સેલિબ્રેશનનો હાલમાં સમય નથી મળી રહ્યો.

જમીન પર સુતેલા નજર આવ્યા ધોની અને સાક્ષી

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

મહેન્દ્ર સિંહ ધોનીએ જે ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે,તેમાં તેમના સાથે તેની પત્ની સાક્ષી પણ નજર આવી રહી છે.આ ફોટામાં ધોની અને તેની પત્ની સાક્ષી ફ્લાઇટની રાહ જોતા જમીન પર સુતેલા નજર આવી રહ્યા છે.આટલું જ નહિ,ધોની અને સાક્ષી બેગપેક પર પોતાનું માથુ રાખીને સુઇ રહ્યા છે,જેને તેમના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.મહેન્દ્ર સિંહ ધોની એ ખુદ આ ફોટોને શેર કર્યો,જેને અત્યાર સુધી લાખો લોકો લાઈ કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

ક્યૂટ ફોટો શેર કરતા સાથે જ મહેન્દ્ર સિંહ ધોની એ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.ધોનીએ ફોટો સાથે લખ્યુ છે કે આઈપીએ લનાં સમયને આદી થયા બાદ જ્યારે તમારી ફ્લાઇટ સવારે જલ્દી હોય છે તો આ થાય છે.મતલબ સાફ છે કે ધોની અને સાક્ષી સવારે સવારે ફ્લાઈટની રાહને બહાને થોડો આરામ કરી રહ્યા હતા.જણાવી દઇએ કે ધોની આ પ્રકારનાં ફોટા શેર કરતા રહે છે અને ખુદને ચાહકો સાથે જોડી રાખે છે.

શીર્ષ પર પહોંચી ચેન્નઈ સુપર કિંગ્સ

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સે કલકતાને હરાવીને આ સીઝનમાં ટોપ પર પહોંચી ગઇ છે.જણાવી દઇએ કે ટોસ જીતીને ચેન્નઈએ કલકતાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ.પહેલા બેટીંગ કરવા ઉતરેલી કલકતાની આખી ટીમ ચેન્નઈ સામે લડખડી ગઈ,જેના કારણે માત્ર ૧૦૮ રન જ બનાવી શકી,તેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૧૭ ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને ૧૧૧ રન બનાવીને જીત પ્રાપ્‍ત કરી.