મૌની રોયની રેડ સાડીની કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી, જોઇ લો તસવીરોમાં હોટ અંદાજ

બોલિવૂડની અનેક અભિનેત્રીઓ તેમના હોટ લૂકને કારણે પણ ચર્ચામાં રહે છે. આ સાથે કેટલીક તો તેમના આઉટફિટના કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે. અભિનેત્રી મૌની રોય પણ તેના આઉટફિટને લઈને અનેક વાર ચર્ચામાં રહી ચૂકી છે. સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેતી આ અભિનેત્રીએ હાલમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટો મૌની રોયના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. થોડા સમય પહેલાં મૌની રોયે રેડ સાડીમાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેની પર ફેન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક ફેને કહ્યું કે તમે ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યા છે.

જાણો મૌની રોયની રેડ સાડીની કિંમત

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મળતી માહિતી અનુસાર મૌનીની સાડીની કિંમત 30000 રૂપિયાની છે. આ સાડી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. મૌની રોયનો ડ્રેસ બ્રાન્ડ સાન્યા ગુલાટીનો છે.

જ્લ્દી રિલિઝ થશે મૌની રોયની ફિલ્મ બ્રહ્માસ્ત્ર

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોય તેની આવનારી ફિલ્મની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે મૌનીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે અને તે જલ્દી રીલિઝ થવાની છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે અને તેમાં લીડ રોલમાં રણવીર કપૂર સિવાય આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન વેક અપ સિડ અને યે જવાની હૈ દિવાની જેવી ફિલ્મોના નિર્દેશન કરી ચૂકેલા અયાન મુખર્જી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ ફિલ્મોમાં ફેમસ રહી છે મૌની રોય

image source

આઈટમ ડાન્સ સિવાય આ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી મૌનીએ બોલિવૂડની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં કેજીએફની ગલી ગલી, તુમ બિન 2ની નતનામાં પોતાના આઈટમ ડાન્સનો જલવો બતાવી રહી છે. મૌનીએ અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મથી બોલિવૂડમામં અભિનયના ક્ષેત્રમાં પગલા પાડ્યા છે. આ પછી તે મેડ ઈન ચાઈનામાં પણ રાજકુમાર રાવની સાથે જોવા મળી હતી.

મોનોકનીમાં શેર કર્યો હતો ફોટો

image source

થોડા દિવસો પહેલા મૌની રોયે મોનોકનીમાં એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે રેડ અને બ્લૂ મોનોકનીમાં જોવા મળી રહી હતી, તે કેમેરાની તરફ જોઈને પોઝ આપી રહી હતી તો કેટલામાં તે ફક્ત અન્યની તરફ જોઈ રહી છે. ફોટોમાં તેનો અંદાજ કમાલનો છે. તેનો આ કાતિલ લૂક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

image source

સુપરહિટ ટીવી સિરિયલ નાગિન થી ઘર ઘરમાં ફેમસ થનારી મૌની રોયની ફિલ્મ લંડન કોન્ફિડેન્શિયલને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્મને લઈને મૌની રોય પણ એક્સાઈટેડ છે. તેઓએ ફિલ્મમાં પહેલી વાર રો એજન્ટનું કામ કર્યું છે. અને તેમના રોલને પણ પસંદ કરાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ