ફક્ત FEMALE મચ્છર પીવે છે લોહી, MALES હોય છે વેજિટેરિયનઃ નહીં જાણતા હોવ આ વાતો

મચ્છર અનેક બીમારીનું કારણ બને છે, આ જ કારણ છે કે લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેને ભગાડવા માટે અનેક પ્રકારના ઉપાયો પણ અજમાવે છે. આજે અમે આપને એવા કેટલાક ફેક્ટસ જણાવી રહ્યા છીએ જે તમે ભાગ્યે જ સાંભળ્યા હશે. જેમકે મચ્છર ફક્ત માણસોને જ કરડતા નથી. CO2થી મચ્છર માણસોની હાજરીને ઓળખી લે છે અને આવી જ અનેક રોચક વાતો.

image source

જાણો મચ્છર માણસોને જ નહીં પણ કૂતરાંને પણ કરી શકે છે બીમાર…

માદા મચ્છર એક સમયે લગભગ 300 ઈંડા આપે છે. એક મચ્છરનું જીવન ઓછામાં ઓછા 2 મહિનાનું હોય છે. નર મચ્છર 10 દિવસો સુધી તો માદા મચ્છર 6થી 8 અઠવાડિયા સુધી જીવે છે.

image source

મચ્છરને બિયર નહીં પીનારા જ નહીં પણ ગર્ભવતી મહિલાઓ અને ઓ બ્લડ ગ્રૂપના લોકો વધારે પસંદ હોય છે. તેઓ તેમનો ઝડપથી શિકાર બને છે.

જો તમને પરસેવો વધારે થાય છે તો તમને મચ્છર પણ વધારે કરડે છે કેમકે મચ્છરને પરસેવાની સ્મેલ ખેંચે છે.

image source

ફક્ત ફીમેલ મચ્છર જ માણસ અને પ્રાણીઓના લોહીને મીલને માટે કરડે છે. જ્યારે મેલ મચ્છર તો ફૂલોના પરાગ પર જ જીવે છે.

મચ્છર જીવલેણ જીવમાંનો એક છે. મેલેરિયા, ડેન્ગ્યૂ, યલો ફીવર જેવી બીમારી તેનાથી થાય છે. એટલું જ નહીં, તે કૂતરાઓને પણ બીમાર કરી શકે છે.

image source

મચ્છરની દરેક પ્રજાતિ માણસને કરડતી નથી. ક્યુલિસેટા મેલેન્યૂરા મચ્છર પક્ષીઓને અને યૂરેનોટેનિયા સૈફ્રિરિના મછ્ર ઉભયચર/રેંગને વાળા જીવને કરડે છે.

મચ્છર 1થી 1.5મીલ/કલાકની ઝડપે ઊડે છે. કીડી મકોડાની દુનિયામાં આ ઝડપ ધીમી છે. તેની તુલનામાં પતંગિયા, મધમાખી અને ટિડ્ડા વધારે ફાસ્ટ ઊડે છે.

image source

ઉડતી સમયે મચ્છરોની પાંખો 300થી 600 વાર એકમેક સાથે અથડાય છે. જ્યારે મચ્છર માણસને કરડવા માટે શરીર પર બેસે છે તો એક અવાજ સંભળાય છે.

નર મચ્છર માદા મચ્છરને આકર્ષિત કરવા માટે પોતાની પાંખોથી અવાજ કરે છે. તેને સાંભળીને માદા મચ્છર પણ અવાજથી જાતે જ પાંખોનો અવાજનો તાલમેલ બેસાડે છે.

image source

મચ્છરોની કેટલીક જાત બ્રીડિંગ પ્લેસ (પાણી વાળી જગ્યા)ની આસપાસ રહે છે. પણ કેટલાક મચ્છર અહીંથી દૂર પોતાના સર્વાઇવલ એટલે બ્લડ/પરાગને માટે તેની આસપાસ રહે છે.

બ્રીડિંગ માટે મચ્છરની કેટલીક પ્રજાતિને માટે પાણી જરૂરી નથી. કેટલાક મચ્છર પાણીના સકોરા, જૂના ટાયર્સમાં ભરેલા પાણીમાં કે કીચડમાં પણ ઇંડા આપે છે.

જો મચ્છર કોઇ માણસને નિશાન નથી બનાવતા તો તેને જીવવાને માટે અનૂકૂળ માહોલ મળે છે. તે લગભગ 5-6 મહિના જીવે છે.

image source

મચ્છર 75 ફૂટ દૂર કાર્બન ડાયોક્સાઇડ (CO2)ઓળખી લે છે. મનુષ્ય અને દરેક જીવ CO2 બનાવે છે. મચ્છર તેને ઓળખીને પોતાનું બ્લડ મીલ શોધી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ