આખરેે કેમ 10 આંકડાનો જ હોય છે મોબાઇલ નંબર, 95 ટકા લોકો અજાણ છે આ વાતથી, શું તમે જાણો છો આ વિશે?

આજના સમયમાં બધા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તેના વગર જાણે મનુષ્યનું જીવન અધૂરું હોય એવું લાગે છે આજના સમયમાં મોબાઈલ બધાની જીવનજરૂરિયાત બની ગયો છે. તેનાથી સંદેશા વ્યવહાર ખૂબ જ સરળ બની ગયો છે તેનાથી આપણે કોઈની પણ સાથે સરળતાથી બે સેકન્ડમાં ફોન લગાવીને વાત કરી શકીએ છીએ.

image soucre

તેના માટે આપણે તેના મોબાઈલ નંબરની જરૂર પડે છે. તે મોબાઈલ નંબર ૧૦ આંકડાનો હોય છે. તેની પાછળનું કારણ જાણવા માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે પરંતુ, તેનો તમને કોઈ જવાબ મળતો નથી. તો ચાલો આજે આપણે તેના વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ.

મોબાઈલ નંબર ૧૦ આંકડાનો જ કેમ હોય છે :

image source

આપના મોબાઈલ નંબર ૧૦ આંકડાનો હોય છે તેની પાછળનું પણ એક કારણ છે. સરકારની રાષ્ટ્રીય નંબરિંગ યોજના એટલે કે એનએનપી યોજના છે. આની સાથે આ ૧૦ નંબરનો હોવાનું એક બીજું પણ એક કારણ છે તે છે જનસંખ્યા. જો આપના મોબાઈલનો નંબર ખાલી એક જ આંકડાઓ હોય તો ૦ થી ૯ સુધીના દસ નંબર જ જુદા જુદા બની શકે છે.

image source

આની સાથે આ દસ નંબરનો ઉપયોગ ખાલી દસ લોકો જ કરી શકે છે. તે સિવાય જો બે આંકડાનો ફોન નંબર હોત તો ૦ થી ૯૯ સુધીના નંબર જ આવત તેનાથી પણ ખાલી ૧૦૦ જેટલા લોકો જ આ નંબરને વાપરી શકે છે તેનાથી બધા લોકોને તેનો ખાનગી મોબાઈલ નંબર ન મળી શકત. આ કારણથી પણ આપણા મોબાઈલ નંબર દસ આંકડાના હોય છે.

જનસંખ્યા પણ એક મુખ્ય કારણ છે :

image source

આપના દેશમાં અત્યારે અંદાજે ૧૩૦ કરોડ લોકોની વસ્તી રહેલી છે. તે પ્રમાણે જો ૯ આંકડાનો નંબર હશે તો આવતા સમયમાં બધાને આ નંબર મળી શકશે નહીં તેથી તેમણે ગણતરી કરી અને તેમણે ૧૦ આંકડાનો નંબર બનાવ્યો છે તેનાથી તમે ૧ હજાર કરોડ અલગ અલગ નંબર મેળવી શકો છો તેનાથી બધી જનસંખ્યાને ફોન નંબર મળી શકે છે. તેનાથી એક હજાર કરોડ લોકો તેને સરળતાથી ખાનગી નંબર પણ વાપરી શકે છે. આ કારણથી તેમણે ૧૦ આંકડાનો ફોન નંબર આપવામાં આવે છે. આ એક મુખ્ય કારણ હોય છે જેનાથી આપનો ફોન નંબર ૧૦ આંકડાનો છે.

TRAI એ કહ્યું કે ૧૧ આંકડાની કોઈ યોજના અત્યારે નથી બનેલી :

image source

ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકારણ એટલેકે TRAI એ કહ્યું છે કે તેને ૧૧ આંકડાના નંબર વિષે ત્યાર સુધીમાં કોઈ સૂચન આપ્યું નથી. તેમણે વધારે જણાવતા સ્પષ્ટ કર્યું છે કે તેને ફક્ત આ ભલામણ કરી છે કે લેંડલાઇનથી ફોન કરતી વખતે મોબાઈલ નંબરથી આગળ શૂન્યનો ઉપયોગ કરવો જોઈએ.

image source

અહી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૨૦૦૩ સુધી ફક્ત ૯ આંકડાના નંબર જ અસ્તિત્વમાં આવ્યા હતા, પરંતુ વધતી જતી જનસંખ્યાના કારણે મોબાઈલ નંબર ૧૦ આંકડાનો કરવામાં આવ્યો હતો. આ કારણે આપના મોબાઈલ નંબર દસ આંકડાના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ