આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે આ રીતે જાણો

આધાર કાર્ડ એ આજકાલ એક જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. આ સાથે જ તમે તેની સાથે કયો ફોન નંબર લિંક કર્યો છે તે ભૂલી ગયા છો તો તમારા માટે એક સરળ પ્રોસેસ છે. જે તમારી મદદ કરશે. આ માટે તમારે કશે જવાની જરૂર નથી. તમે ફક્ત ઓનલાઈન પ્રોસેસથી આ કામ કરી શકશો.

image source

ઘણી વાર એવું બને છે કે તમે વિચારમાં પડી જાઓ છો કે તમે કયો નંબર આધાર કાર્ડની સાથે લિંક કરાવ્યો છે. જો તમે વારેઘડી ફોનનંબર બદલો છો તો તમે આ મુશ્કેલી અનુભવી શકો છો. તો આજે અમે તમને ખાસ પ્રોસેસથી જણાવીશું કે તમે કઈ રીતે મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરાયો છે.

image source

આધારમાં લિંક નંબરની જાણકારી માટે કરી લો આ કામ

સૌથી પહેલાં તમારે UIDAI ની વેબસાઈટ પર જવાનું છે.

આ પછી My Aadharના ઓપ્શનમાં જાઓ.

image source

અહીં તમને એક વધારે ઓપ્શન Aadhar Services જોવા મળશે.

Aadhar Services પર પહેલું ઓપ્શન હશે Verify an Aadhar Number

તેની પર ક્લિક કરો અને સાથે એક નવી વિન્ડો ખોલો.

image source

અહીં આધાર નંબર લખો અને તેની નીચે કેપ્ચા પણ લખો

પ્રોસીડ ટૂ વેરિફાઈ પર ક્લિક કરો

image source

હવે તમારા આઘારનું સ્ટેટસ જોવા મળશે.

તેમાં અનેક ડિટેલ્સ વેરિફાઈ થશે જેમકે આધાર નંબર, ઉંમર, રાજ્ય અને મોબાઈલ નંબર.

જો તમે તમારા આધારથી કોઈ નંબર લિંક નથી કર્યો તો ત્યાં કંઈ લખેલું નહીં આવે.

તેનો અર્થ એ છે કે તમારા આધારથી કોઈ નંબર જોડાયેલો નથી.

જો તમારા આધાર સાતે કોઈ મોબાઈલ નંબર જોડાયેલો છે તો અહીં નંબરના 3 ડિજિટ દેખાશે.

image source

તેનાથી તમને ખ્યાલ આવી જશે કે તમારો કયો ફોન નંબર જોડાયેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ