જાણો અને માણો, “મેંગો લસ્સી”

1062512_576545979063333_318170300_n

 

જાણો અને માણો, “મેંગો લસ્સી”

સામગ્રી

• 3/4 કપ ફ્રોઝન અથવા ફ્રેશ કેરી સમારેલી

• ½ કપ ઠંડુ દહીં

• ½ કપ ઠંડુ દૂધ

• 4 tsp. ખાંડ (ખાંડ પ્રમાણ કેરી ની મીઠાસ પર રેહશે )

• 1 tsp. ગુલાબ જળ

• 1 tsp. ગુલાબ સીરપ

રીત

ગુલાબ ના સીરપ સિવાય ની બધી સામગ્રી ને એક મિક્સર ભેળવી દેવી

હવે મિક્સર ને કવર કરી તેની સ્મૂથ એવી લસ્સી તૈયાર કરવી

હવે એક ગ્લાસ લઇ તેની અંદર ની બાજુ પર ગુલાબ ના સીરપ થી રિંગ્સ બનાવી

હવે તૈયાર કરેલી લસ્સી ને ગ્લાસ માં રેડવી

હવે એક સ્ટ્રો ની મદદ વડે ગુલાબ ના સીરપ ને નીચે તરફ કરો જેના થી મેંગો લસ્સી ને એક નવો લૂક આપી સકાય

તૈયાર છે મેંગો લસ્સી !

રસોઈની રાણી : ભાનુ પટેલ (અમેરિકા)

ટીપ્પણી