મે મહિનામાં જન્મેલ લોકોનો હોય છે આવો સ્વભાવ…

કોઈનાં પણ જન્મ માસ, તારિખ અને રાશિનાં હિસાબથી વ્યકિતનાં સ્વભાવ વિશે જાણી શકાય છે. એટલે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મેમાં જન્મેલા લોકો વિશે અમુક ખાસ વાતો.


મે મહિનામાં જે લોકોનો જન્મદિવસ હોઈ છે તે જિદ્દી સ્વભાવનાં હોય છે. સાથે જ સનકી અને લાપરવાહ પણ હોય છે. તેના સિવાય આ મહિનામાં જન્મેલા લોકોનો વ્યવહારથી થોડા ઘમંડી હોય છે.


જોકે આ સારી વાત છે કે આ દરેક કામ પૂરું કરીને જ રહે છે. આ મહિનામાં જે લોકોનો જન્મદિવસ હોય છે તેમનો સ્વભાવ ખૂબ રહસ્યમય હોય છે. આ લોકો ખૂબ મૂડી હોય છે. આ મહિનાનાં લોકોની ડ્રેસિંગ સેન્સ ખૂબ સારી હોય છે જેના કારણે આ ભિડમાં પોતાની અલગ અોળખ બનાવી લે છે.


તેના સિવાય તેમનો સ્વભાવ ડોમિનેટિંગ સ્વભાવનો હોય છે. મે મહિનામાં જન્મેલા લોકો પોતાના સબંધોને લઈને ખૂબ ગંભીર હોય છે. આ લગ્ન પહેલા પોતાની સરહદ પાર કરવાનું પસંદ નથી કરતા. આટલું જ નહિ, આ જેમને એ કવાર હ્દયમાં સ્થાન આપી દે છે પછી આજીવન તેમનો સાથ નથી છોડતા.


મે મહિનામાં જે લોકોનો જન્મદિવસ હોય છે તે ખૂબ જ નરમ સ્વભાવનાં હોય છે. તેના સિવાય આ લોકો પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને દગો દેવા વિશે ક્યારેય વિચારતા નથી.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ