કોરોના કાળમાં પણ આ હોટ અદાઓથી મૌની રોયે ફેન્સને કરી દીધા ઘાયલ, PHOTOS

ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ટીવી એક્ટ્રેસ મૌની રોય સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે

image source

અને સાથે જ પોતાના ગ્લેમરસ લૂકને લઈને અદાઓથી ફેન્સનું દિલ જીતતી આવી છે. એેક વાર ફરી ગ્રીન લોન્ગ ડ્રેસમાં ફોટોઝ સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને દર્શકોમાં ચર્ચામાં રહી છે.

image source

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં મૌની લોન્ગ ગ્રીન ડ્રેસમાં એક ઝાડ સાથે પોતાના ફોટો પડાવતી જોવા મળે છે. તેમના ફેન્સ તેમની આ અદાને પસંદ કરી રહ્યા છે.

અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલી મૌની પોતાની સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે ફેમસ છે. તે અવારનવાર પોતાના ખાસ લૂકને લઈને ચર્ચામાં રહેતી જોવા મળે છે.

image source

આ પહેલી વાર નથી જ્યારે મૌનીએ પોતાના આ પ્રકારના ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા હોય. અગાઉ પણ મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.

image source

તે અવનાર નવાર દર્શકોના મનમાં સ્થાન મેળવવા માટે આ પ્રકારના ફોટોઝ વાયરલ કરતી રહે છે અને દર વખતે તેને દર્શકોનો અને ફેન્સનો પ્રેમ મળતો જ રહે છે. મૌની રોયે આ પહેલા પણ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેવી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. મૌની રોયના ફેન્સ પણ તેના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

image source

મૌની રોય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળી હતી. અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ