મેરી બિસ્કિટ કેક – Really Yummy !!

Marrie

મિત્રો, મુંબઈ આપણને સૌને બેકિંગ એક્સપર્ટ યેશા એક નવી અને મસ્ત રેસીપી શીખવશે ! બાળકોને તો આ બહુ જ ભાવે છે. તો માણો,

મેરી બિસ્કિટ કેક

સામગ્રી:

૪ પેકેટ મેરી બિસ્કિટ

હૂંફાળી ગરમ કોફી(ખાંડવાળી)

વ્હીપ ક્રીમ

ચોકલેટ (for decoration)

marrie 1

રીત:

1)જેમાં તમે સર્વ કરવાનાં હોય એ એક પ્લેટ લો.

2)  ૨ સેકન્ડ માટે મેરી બિસ્કિટ ને ગરમ બ્લેક કોફીમાં પલાળી રાખો.

unnamed (5)

3) હ​વે તેને કાઢીને ફૂલ આકારમા ગોઠવી દો.

4) હ​વે તેની ઉપર વ્હીપ ક્રીમ લગાવો.

cream

5) હ​વે ફરીવાર આ અાખી રીત કરો અને વચ્ચે વ્હીપ ક્રીમ લગાવતા જાવ.

unnamed (7)

unnamed (6)

6) અને હ​વે તમારે એના લગભગ ૬ થી ૭ લેયર થશે.

marrie 2

7) હ​વે આખી કેકને તમે ક્રીમથી ઢાંકી દો.

marrie 3

મિત્રો, આ રેસીપી કેવી લાગી આપના ખાસ પ્રતિભાવ આપજો. જેથી યેશાનો ઉત્સાહ વધે અને બીજી આવી મસ્ત રેસીપી આપણને શીખવે !

ટીપ્પણી