માર્ચ મહિનામાં સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર કરશે રાશી ગોચર, 12માંથી આ 5 રાશિના લોકોને થશે અનેક ધનલાભ, જ્યારે આ રાશિને તો..

આ માસમા ચંદ્ર ઉપરાંત બીજા ઘણા ગ્રહ રાશિ પરીવર્તન થશે. મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મકર રાશિમા, શનિ મકર રાશિમા, રાહુ વૃષભ રાશિમા અને કેતુ વૃશ્ચિકમા રહે છે. સૂરિ હાલમા કુંભ રાશિ માથી મીન રાશિમા ગોચર કરશે. બુધ મકર રાશિથી કુંભ રાશિમા અને મીન રાશિમા પ્રવેશ કરશે. શુક્ર કુંભમાથી મીનમા ગોચર કરશે. ચંદ્ર કન્યામાં રહેશે. તે પછી તે તુલામાં ગોચર કરશે.

મેષ :

પરિસ્થિતિમાં ઘણા ફેરફાર થશે. ઘરની દેખરેખ કરવા માટે ઘણું આયોજન કરવું જોશે. કોઈ કામ કરતાં પહેલા તમારે તેનું સારી યોજના બનાવી લેવી. તમારી બધી ગતિવિધિ સારી રીતે ચાલશે. સંતાનની કારકિર્દીને લગતા સારા સમાચાર મળી શકે છે. વિયાર્થીને અભ્યાસમાં વધારે ધ્યાન આપવું. તમાને મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તમાને ધંધામાં ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ સબંધને પરિવારની મંજૂરી મળી શકે છે. આળસ વધારે હોવાનું જણાશે. તેથી કસરત કરવી જોઈએ.

વૃષભ :

પ્રતિભા અને ઉર્જાથી કોઈ પણ સ્થિતિનો સામનો કરી શકો છો. મહિલાઓ માટે સારો સમય રહેશે. સફળતાના નવા રસ્તા ખુલશે. પૈસાને લગતા વ્યવહારમાં ધ્યાન રાખવું. વધારાનો ખર્ચ કરવો નહીં. પરિવાર અને કામ વચ્ચેની જવાબદારી સારી રીતે નિભાવવી. તમારે માનહાનિ થઈ શકે છે. સંપત્તિ સાથે જોડાયેલ ધંધામાં સફળતા મળશે. પરિવારમાં પ્રેમ ભર્યું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

મિથુન :

તમારા ઘરમાં કોઈ પરીવર્તન કરવા માટેની યોજન છે તો આ સમય અનુકૂળ રહેશે. પોતાના પર તમને ગર્વ અનુભવશે. સફળતા મેળવવા માટે તમારે ઉતાવળ ન કરવી. વિદ્યાર્થીને તેનો કીમતી સમય બગાડવો ન જોઈએ. તેના અભ્યાસમાં વધારે ધ્યાન આપવું. કામમાં મહેનત કરવાથી સારું ફળ મળશે. નોકરી કરતાં લોકો માટે સારો સમય રહેશે. પરિવારમાં સારી સ્થિતિ રહેશે. ખર્ચ વધી શકે છે. તમારે સ્વાસ્થ્યને લગતી સાવધાની રાખવી જોઈએ.

કર્ક :

તમારા બધા કામમાં યોજના કરવાથી બધા કામ સારી રીતે સફળ થશે. પરિવારમાં સારું વાતાવરણ રહેશે. તમારી અંદર નવી ઉર્જા આવી શકે છે. લગ્નજીવનમા અલગ થવાની સમસ્યા આવી શકે છે. વ્યવસાયમાં સબંધ સારા બનાવો. મુશ્કેલ સમયમાં પરિવારની મદદ મળી શકે છે. ઘરમાં યોગ્ય અને સુખમય વાતાવરણ રહેશે. થાક અને ઊંઘ ન આવવી જેવી સમસ્યા થઈ શકે છે. તમારે માનસિક આરામ મેળવવો જોઈએ.

સિંહ :

થોડા સમયથી રહેલી પરેશાની દૂર થશે અને તેમાં સફળતા મળશે. તમારા મિત્ર અને ગુરુ સાથે સારો સમય રહેશે. તમારા પક્ષમાં બધુ પરિણામ મળી શકે છે. કોઈ વિવાદમાં ન ઊતરવું. ગુસ્સા પર કાબૂ રાખવો. ધંધામાં બધી સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. નાની વાતોને વધારે ન ખેંચાવી. તબીયત સારી રહેશે.

કન્યા :

કોઈ ઉકેલ થવાથી શાંતિ મળશે. વડીલો પ્રત્યે સેવાભાવ રહેશે. તમારા માર્ગદર્શનને અપનાવવું જોઈએ. તમને તેનાથી સફળતા મળશે. બીજા પર વધારે વિશ્વાસ ન કરવો જોઈએ. કામમાં સહકર્મચારીન મદદથી તમારું કામ થઈ શકે છે અને જલ્દી થઈ શકે છે. ઘરની વાતો બહાર ન લાવવી. મહિલાઓ તેમના સ્વાસ્થ્યને લગતી સાવચેતી રખેવી.

તુલા :

પરિવાર સાથે કી ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. વડીલોની સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. તમારે બેદરકારી ન કરવી નહિતો મહત્વનુ કામ છૂટી શકે છે. બાળકોના કામ પર નજર રાખવી. ધંધામાં તમારા કામને લગતી ઘણી જાહેર બાબતો સામે આવી શકે છે. તેનાથી નુકશાન થઈ શકે છે. પરિવારમાં સારું વાતાવરણ રહેશે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો.

વૃશ્ચિક :

તમારે કઠિન મહેનત કરવી પડશે. તેનાથી જ તમે ધ્યેય મેળવી શકો છો. તેનાથી ઘણા લાભ થશે. પૈસા ઉધાર્ણ લેવા જોઈએ. યોજના બનાવીને તેના પર કામ અરવું જોઈએ. કામમાં થોડા પરીવર્તન કરવા જોઈએ. તમારી સમસ્યાને પરિવારના સભ્ય સાથે જાહેર કરો. તબિયત સારી રહેશે.

ધન :

આત્મવિશ્વાસ અને મનોબળની મદદ કોઈ પણ લક્ષ્યને પૈસા વધારે સારી બનાવે છે. નવી યોજના પર ચર્ચા કરો. ભાવુક સ્વભાવથી તમને નુકશાન થઈ શકે છે. તેની અસર તબિયત પર થઈ શકે છે. તમાતા વ્યવસાયના કામમાં મદદ મળી શકે છે. સબંધને વધારે સુખમય બનશે. તબિયતનું ધ્યાન રાખો.

મકર :

કોઈ કામને સારી રીતે સમજવાની કોશિસ કરવી જોઈએ. આત્મવિશ્વાસમાં વધારો થશે અને માન સન્માનમાં વધારો થશે. તમારે બીજા લોકોથી વધારે સાવધાન રહેવું જોઈએ. કોઇની સલાહ લેવી જોઈએ. આ સમયે કોઈ પણ પ્રકારનું ઉધાર ન લેવું. મહેનત પ્રમાણે તમને ઓછું પરિણામ મળશે. જીવનસાથી સાથે સબંધમાં મીઠાસ રહેશે. કામ વધારે હોવાથી થાક લાગી શકે છે.

કુંભ :

તમે તમારા બધા કામા સારી રીતે કરી શકો છો. ઘરની સુખ શાંતિ માટે ખરીદી કરી શકો છો. નજીકના લોકો સાથે સબંધ બગડી શકે છે. તમારી કી ખાનગી વાતો જાહેર થશે. કામમાં વધારાઓ થશે. વડીલોના આશીર્વાદ મળશે. તબિયત સારી રહેશે.

મીન :

ઘરમા પરીવર્તન થશે. બાળકોની કારકિર્દીમાં સારા સમાચાર મળી શકે છે. સારી યાત્રા થશે. વધારાના ખર્ચ કરવા ન જોઈએ. કોઈપણ કામ કરતા પહેલા સલાહ લેવી જોઈએ. સહ-કર્મચારી સાથે ધંધામાં ઉન્નતિ થશે. ઘરમાં સારું વાતાવરણ બનશે. જૂના મિત્ર મળવાથી જૂની યાદો તાજી થશે. માથાનો દુ:ખાવો થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ