માર્ચ મહીનામાં દિપીકા, પ્રિયંકા અને આલિયા એ કરાવેલ ફોટોશૂટની ઝલક માણો

  1. રેડ કલરના રેડ ઓફ શોલ્ડર ગાઉનમાં દિપીકા જોવા મળી કાતિલાના અંદાજમાં …

  2. આજકાલ દિપીકા સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ રહેતી જોવા મળે છે અને તે રોજ તેના ઇનસ્ટાના એકાઉન્ટ ઉપર પોતાના ફોટોશૂટ કરેલ ફોટા મૂકતી જોવા મળે છે.

  1. સોશિયલ મીડિયામાં દીપિકા હાલ પોતાની વેબ લોંચિંગના વ્યસ્ત જોવા મળી રહે છે. તેમ છતાં તેને સમય કાઢીને પોતાના ઇન્સ્ટાની વોલ પર વ્હાઇટ ડેનિમમાં જોવા મળી છે. જેમાં તેનો લૂક એક્દમ હોટ દેખાઈ રહ્યો છે.

  2. દીપિકાના આ ફોટો શૂટ પર લાખો ચાહકોને કોમેન્ટ આવી છે. દીપિકાનો આ અવતાર જોઈ હરકોઈ ફેન્સ કાયલ થઈ ગયા ને કોમેન્ટોનો વરસાદ વરસાવી દીધો.

  3. આ ફોટો જોઈને પેલું હિન્દી ગીત યાદ આવી ગયુ..” આંખોમે તેરા હી ચહેરા…”

 1. જ્યારથી દીપિકાના લગ્ન થયા છે ત્યારથી દીપિકાનું રૂપ વધારે જ ખીલતું જાય છે…રણવીરે શું જાદુ કર્યું છે..!!

  @albertaferretti

  A post shared by Deepika Padukone (@deepikapadukone) on

7 . આજકાલ સોશિયલ મીડિયા ઉપર દીપિકાના દરેક ફોટોને લોકો પસંદ કરી રહ્યા છે અને શેર પણ ખૂબ કરી રહ્યા છે.

@albertaferretti

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

8.એક થી એક ચડે એવા ફોટો દિપીકા શેર કરે છે…આ ફોટા ઉપર તો દિપીકાના લાખો ફેન્સે વાહ વાહ કરી હતી અને તેની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા હતા.

@albertaferretti

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

9. પોતાના લગ્ન પછી મૂકેલ આ ફોટોમાં દિપીકા એકદમ ભારતીય નારી દેખાઈ રહી છે.

😝 @madametussauds

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

10. સાડીમાં તો સરસ લાગે જ છે સાથે સાથે પહેરેલ જ્વેલરી દીપિકાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે…તમને શું લાગે ??

11. આ ફોટો જોઈને દીપિકાની પહેલી ફિલ્મ ‘ ઓમ શાંતિ ઓમ ” ની શાંતિ યાદ આવી ગઈ..

12. સાદગીમાં જ સુંદરતા તેની પરિભાષા એટ્લે દિપીકા

13. આય હાય..શું સ્ટાઈલ છે..પછી તો રણવીર ઘાયલ ને પ્રેમમાં પાગલ જ થાય ને ..

14. બોલિવુડની હોટ ક્વિન એટ્લે દિપીકા પાદુકોણ

15. હોય હોય….રબ ને બના દી જોડી..આ ફોટા માટે એક લાઈક તો બને જ !!

16. રણવીર અને દીપિકાનો શું એટીટ્યુટ છે…ભાઈ ભાઈ..લગ્ન પછીનાં આ ફોટો શૂટમાં બંને એકબીજાને ટક્કર મારે એટલા સુંદર દેખાઈ રહ્યા છે.

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

17. ઓહ માય ગોડ!! શું દીપિકાની અદા છે.આ ફોટો જોઈને તો એવું જ લાગે કે હોલિવૂડની હિરોઈનને પણ એકદિવસ ટક્કર આપશે દિપીકા.

18. એક લડકી કો દેખા તો ઐસા લગા…ભાઈ આ ફોટો જોઈને આ ગીત ના ગાવા લાગતાં,,નહિતર રણવીર …..હા હા હા….

19. ઉફ્ફ, યે આંખે !! દીપિકાનો આ ફોટો દીપિકાએ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની ઇન્સ્ટા વોલ પર શેર કર્યો હતો.

હવે જુઓ આલિયા ભટ્ટના ફોટો –

🦄

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

1. આલિયા ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી નાની ઉંમરની અને સૌથી પોપ્યુલર અભિનેત્રી છે. ફિલ્મ રાઝીમાં તેને ઘણા ઍવોર્ડ પણ તેના નામે કર્યા છે. અદાકાર સાથે તે સ્ટાઇલિશ પણ છે.

🍬

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

2. આજકાલ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયામાં તેના જીમ લૂકથી લઈને તેના ફેસનેબલ લૂક પણ જ્યાં જુઓ ત્યાં છ્વાયેલ રહે છે.

3. આલિયા હાલમાં જ ગ્રાજિયા ઈન્ડિયાના કવર માં નજર આવી હતી, જેમાં તે એકદમ સ્ટાયલીશ અને સુંદર દેખાઈ રહી છે. જેમાં આલિયાએ મેટલ સાડી પહેરી હતી અને તેનો લૂક જોવા જેવો હતો.

A big feeling I have been feeling off late is gratitude.. Meghna Gulzar – to me first – raazi and everything about raazi is you – your effort, your tears, your love, your care it’s you you you and just you.. I love you main chick🌟🌟🌟 The entire crew, all actors including my beautiful mother, jaideep and and vicky my iqbal without whom this world wouldn’t have come alive.. This is your win too so thank you…I have soo much to be thankful for.. My mom & Dad who have always let me breathe & been my friends first My friends Ayan, Abhi, Kanch – my pillars – who are like my bothers and Sisters My sister – for just being my sister My team – My tribe – Grish, Punnu, Boru , Sanju, Ami, Amol, Sunil.. everything I achieve is yours first then mine Filmfare – thank you for my award and for once again making me want to dream & scream.. The audience the people that are the reason I or any of us are here.. I promise to always work as hard as I can to try and always entertain My mentor, my guardian angel and my fashion police.. who tells me how proud he is but also how I need to stay simple.. Thank you karan for making my life so so so special.. 🌞🌞🌞 And last but not the least MY special one – the one that makes my heart smile and eyes shine ❤️ And shine I will.. Because there’s soo much to do in life.. And this is just the beginning.

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

4. આ ફોટો આલિયાએ પોતાના ઇનસ્ટા આઈડી ઉપર ત્યારે અપલોડ કર્યો હતો, જ્યારે તેને કહ્યું કે તે છેલ્લા 5 મહિનાથી ડિપ્રેશનનો શિકાર છે.

🎬 @ralphandrusso

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

5. આ ફોટો પણ આલિયાનો એ જ દિવસનો છે જેમાં તે ખૂબ જ વિચારતી જોવા મળે છે.

6. પોતાના લૂકને વધારે સુંદર બનવવા માટે આલિયા મેકઅપનો પણ ક્યારેક સહારો લે છે.

14M love for #GharMorePardesiya🌞💃

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

7. જો કે આલિયાનો સિમ્પલ લૂક પણ એકદમ શાનદાર હોય છે.

Roop 🍂

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

8. આ ફોટામાં આલિયા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

Eternal Sunshine 🌼

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

9. યલો કલરના ચોલીમાં આલિયાની વધારે સુંદર લાગી રહી છે, સાથે તેને પહેરેલ જ્વેલરી અને તેની હેરસ્ટાયલ તેને વધારે આત્મવિશ્વાસુ બનાવી રહ્યા છે.

“Don’t forget to fall in love with yourself first — Carrie Bradshaw“💋

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

10. જો આલિયાએ આ ફોટામાં દીપિકાની કોપી કરી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તમને નથી લાગતું ?

Glow-Getter🌟

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

11. ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલ આલીયા પર પરફેક્ટ બેસે છે.

🌞

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

12. આલિયાની કાનમાં પહેરેલ ઇયરિંગ્સ પણ એ સાબિત કરે છે કે આલિયા ફેશનબલ છે. આલિયાને અલગ અલગ જ્વેલરી પહેરાવી ગમે છે.

ब्राइड्ज़ मेड💙

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

13. આજ કાલની દરેક કોલેજીયન છોકરીઓને આલિયા જેવુ જ સ્ટાયલીશ બનવું છે. જો આ ફોટામાં આલિયા એકદમ માસૂમ દેખાઈ રહી છે.

Watchyu lookin at❓

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

14. વાહ, આલિયાએ શું પોઝ આપ્યો છે.

She’s the loudest when she’s quiet..🌞😶

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

15. જો આલિયાની પ્રોફેશનલ વાત કરીએ તો આલિયાની કલંક મૂવી જલ્દી જ રીલીઝ થવાની છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ લગ્ન કર્યા છે, અને હજી માત્ર ચાર મહિના જ લગ્નને થયા છે ત્યાં જ આજકાલ એ પણ અફવા ફેલાઈ છે કે હવે બંને અલગ થવાનું વિચારી રહ્યા છે, ત્યારે એ જ અરસામાં હાલ પ્રિયંકાના કેટલાક ફોટો પણ વાયરલ થયા છે, તો ચાલો જોઈએ આજે પ્રિયંકા ના કેટલાક ફોટાઓને.

To live for days like this. ❤️ @nickjonas #boatlife

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

1. આ ફોટો લગ્ન પછી પ્રિયંકાએ પહેલીવાર શેર કર્યો હતો, જેમાં નિક જોનાસ પ્રિયંકના પ્રેમમાં પાગલ થયેલો સ્પષ્ટ દેખાય છે ને પ્રિયંકા પણ એટલી જ ખુશ જોવા મળી રહી છે.

TOMORROW. #JustOneThing @dvf @simonebiles @awkwafina

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

2. આ ફોટો પ્રિયંકાએ ચાલુ કરેલ લવ એડવાઈઝ શોના પ્રોમોનો છે. જે ખૂબ જ વાયરલ છે સોશિયલ મીડિયા ઉપર.

It’s here!! Go watch go watch! Link in bio☝🏼 #JustOneThing @youtube

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

3. આ ફોટામાં પ્રિયંકા એકદમ માસૂમ દેખાઈ રહી છે.

Yes pls…shine down on me 🌞

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

4. આ ફોટામાં પ્રિયંકા સૂતી નજરે પડે છે. પરંતુ તેનો સાઈડ ફેસ કેટલો ગ્લો મારે છે એ તો તમે પણ જોઈ શકો છો. ખરેખર પ્રિયંકા ખૂબ જ સુંદર છે.

5. આ ફોટો પ્રિયકાએ હોળીના દિવસે મૂક્યો હતો, જેમાં કેપ્શન હતી કે હોળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે.

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

6. આ ડ્રેસ પ્રિયંકના પતિ નિક જોનાસે હોળીના દિવસે ગિફ્ટ આપ્યો છે. આ ડ્રેસના ફોટામાં 3 દિલ બનાવી નિકે ખરેખર પ્રિયંકાનું દિલ જીતી લીધું હતું.

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

7. પ્રિયંકાનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ ગયો છે.

🍬 #reddress

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

8. ન્યૂયોર્કમાં જ્યારે પ્રિયંકા આ ડ્રેસમાં જાહેરમાં બધાની વચ્ચે ઊભી  રહી તો આ ઇન્ડિયન બ્યુટી એટલી સુંદર લાગતી હતી કે ત્યાં હજાર દરેક લોકો તેનો ફોટો કેમેરામાં લેવા લાગ્યા હતાં.

9. પ્રિયંકાના યુ ટ્યુબ પર ચાલનાર શો જસ્ટ વન થિંગ નો પ્રોમો તેને 27 માર્ચના રોજ ઇનસ્ટા પર શેર કર્યો હતો.

10. પ્રિયંકા નિકની ફેમિલી સાથે બીચ પર ફરવા ગઈ હતી એ સમયની યાદગાર ઝલક તેને ઇનસ્ટા પર શેર કરી હતી.

11. પ્રિયંકા બ્લેક કલરના નેટના ગાઉનમાં તેના બેક સાઈડના ભાગથી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

12. લગ્ન પછી પ્રિયંકામાં ઘણા બદલાવ આવ્યા છે. તેના બદલાવ સાથે તેને તેના મેકઅપ અને તેના ડ્રેસમાં પણ બદલાવ આવી રહ્યો છે.

@eliesaabworld 🖤🖤🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

13. લગ્ન પછી પ્રિયંકા ટોક શોમાં નજર આવી હતી. બ્લેક ડ્રેસ અને હેર સ્ટાઈલ સાથે તેનું મારકણું સ્મિત તેને હોલિવૂડની અભિનેત્રી જેવો લૂક આપી રહ્યું છે.

14. ઓસ્કાર એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ આપેલ પોઝ.