માનવ શરીરમાં ઘર કરી જતી 70 જેટલી બીમારીનો રામબાણ ઈલાજ છે ચુના માં, અચૂક જાણવા જેવું.

તમારી ઘણીય બિમારીનો રામબાણ ઈલાજ છે ચૂનો!!

image source

સામાન્ય રીતે લોકો ચૂનાનો ઉપયોગ તમાકુ અને ગુટખા ખાવામાં જ કરતા હોય છે, જેના કારણે ચુનાને એક હાનિકારક પદાર્થ માનવામાં આવે છે. પરંતુ, આપણે જણાવી દઈએ કે લાંબા સમયથી ચાલી આવેલી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ચૂનામાં માનવ શરીરથી જોડેયેલી ૭૦ જેટલી બીમારીઓને દૂર કરવાની ક્ષમતા છે!

image source

તેમાં હાજર એન્ટી-બાયોટિક, ફૂગ પ્રતિકારક અને એસીડીટી પ્રતિકારક તત્વો બીમારીને શરીરથી દૂર રાખે છે. ચૂનામાં રહેલા કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ જેવા તત્વો મનુષ્યના શરીરને તંદુરસ્ત રાખવામાં અસરકારક હોય છે. ચાલો આજે આપને જણાવીએ કે ચુનાથી આપનું શરીર કઈ રીતે સ્વસ્થ રહી શકે છે.

ચૂનાના ફાયદા:-

image source

૧. આપને જાણીને આશ્ચર્ય થશે કે જો પુરુષ ઘઉંના દાણા જેટલો ચૂનો દરરોજ જ્યુસમાં નાખીને પીવે તો તેનાથી પુરુષના શુક્રાણુની સંખ્યા અને પ્રજનનક્ષમતા વધી શકે છે. ચુનાના યોગ્ય ઉપયોગથી વજન પણ ઘટાડી શકાય છે.

image source

૨. જો આપ ઈચ્છો છો કે આપના બાળકનું કદ સારું એવું લાબું હોય તો બાળકોને ખેલ-કૂદ અને પોષણક્ષમ ખોરાકની સાથે સાથે ચૂનાયુક્ત ખોરાક પણ પૂરતા પ્રમાણમાં આપવો હિતાવહ છે.

image source

૩. જો આપને ભૂલવાની બિમારી છે તો આ બિમારીમાંથી ચૂનો આપને છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તે માટે આપને આપના દરરોજના ખોરાકમાં ચૂનો પૂરતા પ્રમાણમાં આરોગવો જરૂરી છે. ચૂનો આપણી યાદશક્તિ વધારવવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે.

image source

૪. ઘણીવાર લોકોને પીળીયા જેવી જાનલેવા બિમારી થઇ જતી હોય છે. ઘઉંના દાણા જેટલો ચૂનો જ્યુસમાં ભેળવી આરોગવાથી પીળીયા જેવી બીમારીથી જલ્દી છુટકારો મેળવી શકાય છે.

image source

૫. ઘણા બધા લોકોને હવે આંખમાં ઓછું દેખાવવાની સમસ્યા થઇ રહી છે. ખાસકરીને જેઓને કમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાનું હોય છે તેમની આંખમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આવા લોકો માટે ચૂનો ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઘઉંના દાણા જેટલા ચૂનાને પાણીમાં ભેળવી પીવાથી આ તકલીફથી છુટકારો મેળવી શકાય છે. ચૂનાનું સેવન કરવાથી આંખની કાર્યક્ષમતા વધી જાય છે.

નોંધ- જેને પથરીની તકલીફ હોય તેમણે આ દવાનો પ્રયોગ કરવો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ