વગર મેકઅપ બિલકુલ અલગ દેખાય છે બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રીઓ ,જોઈ લેશો તો ઓળખી પણ નહિ શકો!!

બોલીવૂડની આ અભિનેત્રીઓને વગર મેકઅપે તમે ક્યારેય સોશિયલ મિડિયા કે ટીવી પર નહીં જુઓ. પણ તેઓ મેકઅપ વગર કેવી લાગતી હશે તેવી કલ્પના તમે ક્યારેય કરી છે ?

કોઈપણ છોકરીને માટે તેની સુંદરતા સૌથી વધારે મહત્વ ધરાવે છે.દરેક વ્યકિત ઈચ્છે છે કે તે સૌથી વધારે સુંદર અને આકર્ષક દેખાય.બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ રહેલી છે જે આકર્ષક દેખાવા માટે જાત-જાતની સર્જરી કરાવી ચૂકી છે.ત્યાંજ ,અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ખૂબ વધારે મેકઅપ લગાવે છે.એમના ચહેરા પર એ ટલા ખીલ અને ડાઘ-ધાબ્બા છે કે તેને છુપાવવા માટે તેમને મેકઅપની જરૂર પડે છે.

જો તમે આ અભિનેત્રીઓ ને વગર મેકઅપ જોઈ લેશો તો તેમને ઓળખવી મુશ્કેલ થઈ જશે.આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ અભિનેત્રીઓની વગર મેકઅપવાળી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. ૯૦ના દાયકામાં ફિલ્મમાં એન્ટ્રી કરનાર આ અભિનેત્રીઓ આજ ૪૦ પાર થઈ ચૂકી છે.તમે પણ જુઓ વિના મેકઅપ કેવી દેખાય છે આ અભિનેત્રીઓ.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય ભલે બે દાયકા પહેલાં વિશ્વ સુંદરી બની હોય પણ તેણી આજે પણ તેટલી જ મોહક, આકર્ષક અને આંખ આંજી નાખે તેવી સૌંદર્યવાન છે. હાલ ભલે તેણીની બોલીવૂડમાં ફિલ્મો ન આવતી હોય પણ તેની ખ્યાતી જરા પણ ઓછી નથી થઈ. અને તેના ફેન્સમાં પણ સતત વધારો થયા કરે છે. અહીં તમે જોઈ શકો છો કે ઐશ્વર્યાના દેખાવમાં પણ મેકઅપ વગર ઘણો ફરક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

રાની મુખર્જી

રાની મુખર્જી બોલીવુડની રાણી છે.એ મને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો રાની મુખર્જી પણ વગર મેકઅપ એ કદમ અલગ દેખાય છે.આ દિવસોમાં રાની પોતાની આવનારી ફિલ્મ ‘મર્દાની ૨’નાં શુટીંગમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

માધુરી દિક્ષિત

એક સમયમાં લાખો દિલોની ધડકન રહી ચૂકેલી માધુરી દિક્ષિતનાં ચહેરા પર હવે ઘડપણ સાફ નજર આવવા લાગ્યુ છે.માધુરી ૯૦ નાં દશકની ટોપ અભિનેત્રીઓ માંની એકમાં આવતી હતી.જોકે,આજ પણ તેમની સુંદરતાની દુનિયા દિવાની છે પરંતુ વગર મેકઅપ તે બિલકુલ અલગ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

પરિણિતી ચોપડા

પરિણીતીની ભલે થોડા લાંબા સમયથી કોઈ ફિલ્મ ન આવી હોય પણ તેણી ટીવી પર અનેક જાહેરાતોમાં પ્રોડક્ટ પ્રમોટ કરતી જોવા મળતી જ હશે. થોડા સમય પહેલાં તેણી પોતાના વજન ઘટાડાને લઈને ચર્ચામાં હતી. ત્યાર બાદ તેણીના દેખાવમાં ઘણો બધો ફરક આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે તેણી મેકઅપ વગર કેવી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

કરીના કપૂર

હાલમાં જ કરીના એક ડાન્સ રીયાલીટી શોમાં જજ બનવા માટે અધધ રકમ ફી વસૂલવા માટે ચર્ચામાં આવી છે. તેણી એક સૂપરહીટ અભિનેત્રી છે. અને તેના ફેન્સ પણ કરોડોની સંખ્યામાં છે. આજે તેણીનો બોલીવૂડમાં ડંકો છે પણ શું તમે જાણો છો કે તેણી મેકઅપ વગર કેવી લાગે છે ?

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywoodwithoutmakeup) on

કાજોલ

કાજોલ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે.આજપણ ચાહકોને તેમની ફિલ્મોની રાહ રહે છે.કાજોલે બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા છે.૯૦ નાં દાયકામાં કાજોલ બિલકુલ સાધારણ નજર આવતી હતી.જોકે સ્કીન લાઈટનિંગ સારવાર બાદ તેનો રંગ નિખરી ગયો.પરંતુ વગર મેકઅપ જોવા પર તે પણ ઘરડી નજર આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ