જાપાનમાં રહેનાર એક ૨૭ વર્ષીય મહિલાની મેલબર્ન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાની ધરપકડ થઈ ત્યારે એ મહિલા પાસેથી જે વસ્તુ મળી આવી હતી એ જાણીને તમે ચૌકી જ જશો.
ગરોળીઓને પકડ્યા બાદ સૌથી પહેલા બધી ગરોળીઓને વેનેટરી ડોક્ટર પાસે તપાસ માટે લઈ જવામાં આવી હતી. બધી કાયદેસર પ્રોસેસ પૂરી કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે આને સ્કૂલમાં છોડવામાં આવે કે પછી તેને કોઇ નોન પ્રોફિટ સંસ્થાને સોંપી દેવામાં આવે. જ કે હજી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આ મહિલાનું આવું કરતૂત જોઈ સૌ કોઈ વિચારમાં પડી ગયા છે.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ઘણા લોકો તસ્કરી કરતા દરમિયાન ધરપકડ કરવામાં આવે છે. ત્યાંની સરકાર દ્વારા સ્મગલિંગને લઈને કડક નિયમ બનાવેલા છે. એવા પણ સમાચાર છે કે મહિલાને આ કામ માટે દસ વર્ષની સજા સંભળાવવામાં આવશે કે પછી તેને દંડ 210,000 ડોલરનો દંડ પણ ભરવો પડશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !