મહેશ ભટ્ટે કંગનાને ચપ્પલ ફેંકીને માર્યુ હતું, રંગોલીનો ખુલાસો

બોલીવુડ અભિનેતા રણદીપ હુડા એ હાલમાં જ ટ્વિટર પર ફિલ્મ હાઇવેની પોતાની કો-સ્ટાર આલિયા ભટ્ટનાં વખાણ કર્યા હતા. આ ટ્વિટમાં તેમને વગર કોઈ અભિનેત્રીનું નામ લીધે કંગના રનૌતનું કામ ચલાઉ અભિનેત્રી અને પિડિતા જણાવી. આ ટ્વિટ બાદ કંગના રનૌતની બહેન રંગોલી એ રણદીપ હુડાની જોરદાર ક્લાસ લગાવી. પરંતુ આ આખો મામલો અહીં પર પણ ન રોકાયો. રંગોલી એ ટ્વિટ કરતા આલિયા ભટ્ટની મા અને મહેશ ભટ્ટ પર નિશાન સાધ્યું. રંગોલીએ ટ્વિટમાં મહેશ ભટ્ટ પર કંગના રનૌતને ચપ્પલ ફેંકીને મારવાનો આરોપ પણ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

રંગોલીએ સોની રાજદાનનાં એક ટ્વિટ, જેમાં કહેવામાં આવ્યું મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો અને આજ તે તેમની દિકરી વિશે આ પ્રકારની વાત કરે છે. મહેશ ભટ્ટે તેને બ્રેક આપ્યો હતો, તે સતત દિકરી અને પત્ની પર દરરોજ એ ટેક કરતી રહે છે. હવે આટલી નફરત ભરેલી વાતો બાદ શું બાકી રહી ગયુ. તેના પાછળ શું એ જેંડા છે? જોકે આ ટ્વિટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

સોની રાજદાનનાં આ ટ્વિટનો જવાબ આપતા રંગોલીએ મહેશ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું, ડિયર સોની જી, મહેશ ભટ્ટે તેને(કંગના રનૌત)ને ક્યારેય બ્રેક નથી આપ્યો, પરંતુ અનુરાગ બાસુએ આપ્યો હતો. મહેશ ભટ્ટજી ફક્ત ક્રિએ ટીવ ડાયરેક્ટર હતા તે પોતાના ભાઈના પ્રોડક્શન હાઉસમાં.. તે તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

રંગોલીએ આગળ લખ્યું, ફિલ્મ ‘વો લમ્હે’ બાદ કંગના એ તેમના સાથે ફિલ્મ ‘ધોખા’ માં કામ કરવા માટે મનાઈ કરી દીધી હતી કારણ કે તેમાં કંગનાને એ ક સૂસાઈડ બોમ્બરનું કિરદાર નિભાવવાનું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

તેમને પોતાના ઓફિસમાં કંગના પર રાડો પાડી, આ વાતથી તે ખૂબ દુખી થઇ હતી. પરંતુ બાદમાં તે ફિલ્મ ‘વો લમ્હે’નાં પ્રિવ્યુ માટે ગઇ હતી અને તેમને તેના પર ચપ્પલ ફેંકીને માર્યુ હતુ. તેને તેની પોતાની જ ફિલ્મ ન જોવા દીધી હતી. તે આખી રાત રડી હતી. તે સમયે તે ફક્ત ૧૯ વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

આ આખા મામલાની શરૂઆત રણદીપ હુડાનાં ટ્વિટથી થઈ. જેમાં તેમને લખ્યુ, “સૌથી પ્યારી આલિયા,હું ખૂબ ખૂશ છું કે તુ કોઈપણ કામ ચલાઉ અને સતત વિક્ટિમ બની રહેલી અભિનેત્રીનાં વિચારોથી પોતાને અને પોતાના કામને પ્રભાવિત નથી થવા દઈ રહી. ખૂબ ખૂશ છું ખુદને વધુ સારી બનાવવાનાં તારા સતત પ્રયત્નો માટે”. આલિયાએ થોડી જ વાર બાદ રણદીપનાં ટ્વિટ પર ઈમોજી બનાવીને જવાબ આપી દીધો પરંતુ તેનાથી કંગનાની બહેન રંગોલી ભડકી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

રંગોલીએ ટ્વિટ કરીને રણદીપને જવાબ આપ્યો, ” આલિયા બેબીને બચાવવાની નેપોટિજ્મ ગેંગની પોતાની હિમ્મત તો નથી તો તને આગળ કર્યો, હું જાણુ છું કે ફિલ્મ ઉંગલીની શુટીંગ દરમિયાન તે શું કર્યુ હતું. કેટલી હેરાન કરી તે કંગનાને અને કેટલો મોટો ચાટુકાર છે તું કરણ જોહરનો. પરંતુ પછી પણ તારું કાઈ ન થયું. ઓછામાં ઓછું આલિયા જેવા લોકો સફળ છે પોતાની ચમચાગીરીનાં ચાલતા. ભાઈ તું તો પરમેનેન્ટ ફેલ્યોર છે”.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

રંગોલી એ આલિયા ભટ્ટની સાથે-સાથે તેની માને પણ નિશાન બનાવી, રંગોલી એ પોતાના ટ્વિટમાં લખ્યું, “આ ગૈર ભારતીય જે આ ધરતીથી દૂર રહ્યા છે,અહીંનાં લોકોને અને સંસાધનોનો ઉપયોગ કરીને તેમને જ ગાળો આપી રહ્યા છે. અસહિષ્ણુતા વિશે ખોટું બોલી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે. આ બાબતમાં વિચારવાની જરૂર છે કે તેમનો એ જંડા શું છે”.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ