ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની પહેલાની જીવનશૈલી, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતુ હશે…

મિત્રો, આજે આપણે ખૂબ લોકપ્રિય ક્રિકેટર વિષે જાણવા જઈ રહ્યા છીએ. તેની બેટિંગના લોધે તે લાખો લોકોના દિલમાં રાજ કરે છે. આજના સમયમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય ખેલ છે. તેને નાનાથી લઈને મોટા બધા ખૂબ પસંદ કરે છે.

image source

જ્યારે આપણે ક્રિકેટનું નામ લઈએ ત્યારે સૌથી પહેલા મહેંદ્રસિંહ ધોનીનું નામ આવે. તેને હેલિકોપ્ટર શૉટ થી તેની આગવી ઓળખ બનાવી છે. તેને લોકો પ્રેમથી માહી કહે છે. તે જ્યારે પણ મેદાનમાં આવે ત્યારે સામે વાળી ટીમનો પરસેવો છૂટી જાય છે.

image source

તેને ઇન્ટરનેશનલ સ્તર પર ખૂબ જ ખ્યાતિ મળી છે. તેને આખી દુનિયામાં બધા ઓળખે છે. તે તેની ટીમને જીતાડવા માટે ખૂબ મહેનત કરે છે. તેણે ટિમ ઈંડિયાને એક આગવા મુકામ સુધી પહોંચાડી છે.

image source

આ ભારતીય ટીમના કપ્તાન ખુશમિજાજ સ્વભાવના છે, તેનામા એવી વિશેષતા છે કે, તેને જાણીને બધા તેના દિવાના બની જાય પરંતુ, તેના ભૂતકાળમાં જઈએ તો તેને જાણીને વિશ્વાસ નહીં આવે કે ધોની આવી રીતે પણ જીવતા હતા.

image source

આપણે કોઈ મહત્વનો નિર્ણય લઈએ ત્યારે ખૂબ સમજી વિચારીને લઈએ છીએ. તે આપણા ભવિષ્યને બદલાવી શકે છે. ધોની નાના શહેરમાથી નીકળેલા એક લોકપ્રિય ક્રિકેટર છે. તેને અહિ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે. તેને ના થઈ શકે તેવી બાબતોને પણ કરીને બતાવ્યુ છે. તેની શરૂઆતમાં તેમની પાસે કઈ પણ ન હતું.

image source

તેમણે તેની મહેનત અને લગન થી ઘણું બધુ મેળવ્યું છે. તેમનો જન્મ ઝારખંડના રાંચિ જિલ્લામાં ૭ જુલાઇ ૧૯૮૧માં થયો હતો. તેના પિતા વિષે જાણીએ તો તેના પિતા પાનસિંહ છે. તે અલમોડા જીલ્લામાં તલાસલામ ગામમાં રહે છે. તેમના લગ્ન નૈનિતાલમાં રહેનાર દેવકી દેવી સાથે થયા હતા ૧૯૬૯ માં થયા હતા.

image source

તેમના પિતાનું ગામ ખૂબ જ સુંદર છે. અહી જવા માટે તમારે પહાડીમાં ચાલવું પડે છે. તેમના માતપિતા ખેતી કરતા હતા પરંતુ, તેમણે આને ભણાવ્યા. તે નોકરીના કારણે લખનઉ આવ્યા હતા. મહેન્દ્રસિંહ એક એવું નામ છે, જે ક્રિકેટની દુનિયામાં તેની આવડત અને મહેનતથી ઓળખ બનાવી છે. તેને આઇસીસીની બની ટ્રોફીઑ હાંસલ કરી છે. તેને સિનિયર ખેલાડીમાં માનવમાં આવે છે. તેની ઉમર ૩૬ વર્ષની છે પરંતુ, તે ફિટ ખિલાડીમાં પણ સામેલ થઈ શકે છે.

image source

તે બેટ્સમેનની સાથે તે ફિનિશર પણ છે તે વિકેટકીપર પણ છે. તે ખૂબ શાંત દેખાય છે પરંતુ તે હારી ગયેલ મેચ ફરી જીતાવી લેતા હતા. તેના અંગત જીવન વિષે જાણીએ. તે જ્યારે ક્રિકેટની દુનિયામાં આવ્યા ત્યારે તેને કોઈ ઓળખાતું ન હતું.

image source

તેમનું સપનું હતું કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું સ્થાન મેળવે. તે ભારત માટે ક્રિકેટ રમે. તેને તેનું સપનું પૂરું કરવા માટે ખૂબ મહેનત કરી અને તેમનું આ સપનું પૂરું થયું. આ સ્મયમાં તે એક છોકરીને પ્રેમ કરતાં હતા તે છોકરીનું નામ પ્રિયંકા ઝા હતું.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ