પરિણીત ન હોત તો પાક્કું માધુરી દીક્ષિતને દિલ આપી દીધું હોતઃ ગોવિંદાએ કહી આવી વાત

માધુરી દીક્ષિત આજે પણ લાખો દિલોની ધડકન છે. એમના ફેન્સે એમને ડાન્સિંગ ડીવા, ધક ધક ગર્લ અને ન જાણે કેટલાય નામ આપ્યા છે. એમની સુંદરતાના દીવાના બધા અભિનેતાઓની જેમ ગોવિંદા પણ રહ્યા છે. ગોવિંદાએ તો માધુરી દીક્ષિત માટે એટલે સુધી કહી દીધું હતું કે જો એ પરિણીત ન હોત તો માધુરી દીક્ષિત તરફ એમની નજર ચોક્કસ જતી.

image soucre

ગોવિંદાએ આ વાત વર્ષ 2018માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું. એમને કહ્યું હતું કે આજ કાલ માધુરી દીક્ષિત જેવી અભિનેત્રીઓ ક્યાં મળે જ છે. એમને જણાવ્યું હતું કે માધુરી દીક્ષિત મને ખુબ જ ગમે છે. જો મારા લગ્ન ન થયા હોત તો હું ચોક્કસ માધુરી દીક્ષિત બાજુ જોતો. આજના સમયમાં આટલી સારી અભિનેત્રીઓ ક્યાં મળે જ છે.

image source

ગોવિંદાએ જણાવ્યું હતું કે એમને જે અભિનેત્રીઓ સાથે કામ કર્યું એમાં એમને નીલમ, કરિશ્મા કપૂર, જુહી ચાવલા, રવીના ટંડન ખૂબ જ ગમે છે. ગોવિંદા અને માધુરી દીક્ષિતે બડે મિયા છોટે મિયા અને પાપ કા અંત જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

image socure

માધુરી દીક્ષિતની પહેલી હિટ પણ અનિલ કપૂર સાથે જ રહી હતી. ફિલ્મ તેજાબ પહેલા માધુરી દીક્ષિતને કોઈ નહોતું ઓળખતું જો કે એમને ઘણી ફિલ્મો કરી હતી.

image soucre

ફિલ્મ જ્યારે હિટ થઈ ત્યારે એમને લોકોમાં ઓળખ મળી અને માધુરી દીક્ષિતને આ વાતની ચર્ચા અનુપમ ખેરના શો પર કર્યો હતો કે કઈ રીતે બે નાના છોકરાઓએ એમની પાસે પહેલી વાર ઓટોગ્રાફ માંગ્યો હતો. માધુરી દીક્ષિતે જ્યારે બન્ને છોકરાઓને પોતાના નામનો પહેલો અક્ષર M લખીને ઓટોગ્રાફ આપ્યા તો એ ચીસ પાડી ઉઠ્યા હતા કે એમને મોહિનીનો ઓટોગ્રાફ મળી ગયો.

image socure

તો જ્યારે માધુરી દીક્ષિત પહેલીવાર ફિલ્મોમાં કામ કરવા આવી હતી ત્યારે કહેવામાં આવ્યું કે એ ખૂબ જ પાતળી હતી અને જ્યારે એમની શરૂઆતની ફિલ્મો ફ્લોપ થઈ ગઈ તો લોકોએ એ વિશે વધુ નેગેટિવિટી ફેલાવવાની શરૂ કરી દીધી. પણ જ્યારે ફિલ્મ તેજાબ હિટ રહી તો બધાને એમના વખાણ કરવાના શરૂ કરી દીધા હતા.

image source

માધુરી દીક્ષિત ની સુંદરતા પાછળ લોકો પાગલ છે. તેની એક મુસ્કાન, હંમેશા તાજો દેખાતો તહેરો અને એનર્જીથી ભરપૂર પર્સનાલિટી જ માધુરીની સુંદરતાના સૌથી મોટા પહેલું છે. માધુરી 53 વર્ષની છે પરંતુ આજે પણ તે 30 વર્ષની લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong