શું તમે જોઇ માધુરી દિક્ષિતે શેર કરેલી આ તસવીર, જે સોશિયલ મીડિયા પર થઇ રહી છે ખૂબ વાયરલ

મુંબઈના તટીય વિસ્તાર સાથે અથડાવાનું છે નિસર્ગ તુફાન, માધુરી દીક્ષિત (Madhuri Dixit) એ આમ પ્રતિક્રિયા આપી.

image source

કોરોના (Coronavirus) વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન સતત દુનિયા પર એક પછી એક મુસીબતોનો પહાડો તૂટી રહ્યા છે. દેશમાં અમ્ફ્ન ચક્રવાત પછી હવે નિસર્ગ તોફાનનો કહેર તૂટવાનો છે. ખરેખરમાં, ચક્રવાત તોફાન નિસર્ગ (Nisarga Cyclone) ખુબ જ ઝડપથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના તટીય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે.

image source

ભારતીય મૌસમ વિભાગના જણાવ્યા મુજબ, નિસર્ગ ચક્રવાતની અસરથી આવનાર ૧૨ કલાકોમાં ૧૦૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપથી તેજ હવાઓ આવવાની છે અને ભારે વરસાદની સાથે જ ભૂસ્ખલન પણ થઈ શકે છે. હવે આ નિસર્ગ ચક્રવાતને લઈને માધુરી દીક્ષિતની પ્રતિક્રિયા આપી છે. માધુરી દીક્ષિત (Madhuri Dixit) એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ ફોટોમાં માધુરી દીક્ષિત (Madhuri Dixit) નો ચહેરો શાંત જોવા મળી રહ્યો છે. માધુરી દીક્ષિતએ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખે છે કે, ‘આજ સવારથી જ અહિયાં કઈક અજીબ પ્રકારની શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.

image source

કદાચ આ તુફાન પહેલાની શાંતિ છે, જેમ કે, દુનિયા પર કોરોના વાયરસની મહામારી પર્યાપ્ત હતી નહી, મુંબઈના રસ્તામાં એક ચક્રવાત છે આશા છે કે, આ નિસર્ગ ચક્રવાત અહિના સમુદ્રથી જ બહાર નીકળી જશે. કોઇપણ પ્રકારથી, મુંબઈના રહેવાસી ખુબ જ ટફ છે અને આપણે બધા એમાંથી એક સાથે જ બહાર નીકળીશું.’

image source

માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની આ પોસ્ટ પર માધુરી દીક્ષિતના ફેંસ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખુબ જ કમેન્ટ કરવામાં આવી રહી છે. આપને જણાવીએ કે, અરબ સાગરમાં બની રહેલ ચક્રવતી તોફાન નિસર્ગના આશંકિત પ્રભાવને ધ્યાનમાં રાખીને મુંબઈને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે.

image source

આ નિસર્ગ તોફાન બુધવારના રોજ મુંબઈ અને મુંબઈની આસપાસના દરિયા કિનારાના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. ભારતીય મૌસમ વિભાગ દ્વારા મંગળવારના રોજ કહેવામાં આવ્યું હતું કે, ચક્રવાત નિસર્ગ જે ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે.

image source

તે આ વનર ૨૪ કલાકોમાં ભયંકર તોફાનમાં પણ પરિવર્તિત થઈ જશે અને ૩ જુન એટલે કે ગઈકાલના રોજ મુંબઈની આસપાસના સમુદ્ર તટીય વિસ્તારોમાં વિનાશ વેરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ