મદદ / યોગદાન – બે ભૂલકાઓના સારા ભવિષ્ય માટે, અમે વિનંતી કરીએ છીએ…

2.5 વર્ષનો નાનો કીર્તન અને 3 મહિનાનો પ્રિન્સ બંને ભાઈઓ છે. તેમના સમગ્ર જીવનમાં રમકડાં, મમ્મી અને પપ્પા નો સમાવેશ થાય છે. પરંતુ, એક સવારે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. આનંદ દુઃખ અને આંસુમાં ફેરવાઈ ગયો.

પપ્પા તેમની દુનિયામાં હયાત નથી. અમદાવાદ ના રહેવાસી 29 વર્ષના અલ્પેશ યુવાન, ઉત્સાહવાન અને મહેનતુ હતા. અલ્પેશ નો વ્યવસાય દરજી કામ હતું. કુટુંબને ટેકો આપવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરતો. તેમની પત્ની અને ૨ બાળકો સાથે અલ્પેશનું નાનુ કુટુંબ ખુશ હતું.

તેઓ પાસે પૂરતા પૈસા ન હતા, પરંતુ આનંદ ક્યારેય ઓછો ન હતો. પરંતુ ભગવાન ને બીજું જ કંઈક મંજૂર હતું. નસીબના કંઈક બીજું જ લખેલું હતું. આખા કુટુંબ નો રોડ અકસ્માત થયો તારીખ ૧૫/૦૪/૨૦૧૯, જેમાં અલ્પેશે પોતાનું જીવન ગુમાવ્યું અને તેની પત્નીને ઇજા થઈ હતી.

રૂપલ, અલ્પેશ ની પત્ની, તેણીના પારિવારિક સંજોગોને કારણે પ્રાથમિક શિક્ષણ કરતાં વધુ શિક્ષણ મેળવી શકી નથી. આજે, તેણીને તેના 2 બાળકો ને મોટા કરવા અને શિક્ષિત કરવાની જવાબદારી છે. અલ્પેશની હાજરી સાથે, પરિવારની માસિક આવક આશરે 6000 ની આસપાસ હતી. હવે, પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર અલ્પેશ હયાત નથી.

અમે પરિવાર જેવા મિત્ર શ્રદ્ધા સરવૈયા અને મારો ભાઈ ભાવિક સરવૈયા તેમના બાળકો ના શિક્ષણ માટે અને સમાજમાં સક્ષમ બનાવા આ યોગદાનનો ઝુંબેશ ચલાવીએ છીએ.

હું બધાને વિનંતી કરું છું બે ભૂલકાઓના જીવનમાં અંધકાર ને પ્રકાશ માં ફેરવવા માટે અને સારા શિક્ષણ માટે મદદ અને યોગદાન કરવા વિનંતી.

તમારું થોડું યોગદાન આ બાળકોને વધુ તેજસ્વી ભવિષ્યમાં મદદ કરશે.

વધુ વિગત માટે નીચેના નંબર પર સંપર્ક કરવો

+૯૧ ૯૦૧૬૦૫૨૨૮૩ / +૯૧ ૭૬૯૮૦૦૯૮૯૦

વધારે માહિતી માટે અને પૈસા સીધા બેંકમાં ટ્રાન્સફર કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો

Read more – https://milaap.org/fundraisers/support-bhavik-sarvaiya?mlp_referrer_id=1608478&utm_medium=auto_share&utm_source=whatsapp
ડાયરેક્ટ પેટીએમ થી પૈસા ટ્રાન્સફર કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો

*To pay via Paytm (for Android users only)* – http://m.p-y.tm/pay-milaap?comment=originId_78342&amount=2500&amount_editable=1

યુપીઆઈ (UPI) દ્વારા ટ્રાન્સફર કરવા માટે નીચે ની લીંક ઉપર ક્લિક કરો.

*givetorupal@yesbankltd* https://milaap.org/fundraisers/support-bhavik-sarvaiya/upi_deeplink (You can send money to this ID using BHIM, PhonePe or any UPI app)

એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ દ્વારા ટ્રાન્સફર કરવા માટે નીચે ડીટેલ આપેલી છે

Virtual account name: Rupal – Milaap

Account number: 8080811078342

IFSC code: YESB0CMSNOC

આ મેસેજ whatsapp, instagram અને ફેસબુકમાં વધુને વધુ મોકલો

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ