મચ્છરોથી કાયમી છૂટકારો મેળવવા આજે જ અપનાવો આ દેશી નુસખો, ખર્ચો માત્ર બે રૂપિયા

વરસાદી ઋતુ શરૂ થતા જ ઘરમાં મચ્છરોનો ત્રાસ વદી જાય છે. આમ તો આબહુ નાનો જીવ છે પરંતુ બહુ વધારે ખતરનાક છે. મચ્છર તે જગ્યાઓમાં વધારે મળે છે જ્યાં ભેજ અને ગરમી વધારે હોય. આ કારણ છે કે ભારત જેવા દેશમાં સૌથી વધારે મચ્છર મળે છે. મચ્છરોનો સૌથી વધારે પ્રકોપ વરસાદની ઋતુમાં રહે છે. વરસાદ માં જ્યારે પાણી જગ્યા જગ્યા પર જમા થઇ જાય છે તો મચ્છર પેદા થાય છે. ભારત માં તો આમ તો દરેક ઋતુ માં મચ્છર મળે છે. પરંતુ વરસાદ ની ઋતુ આવતા જ મચ્છરો થી બચવાનું મુશ્કેલ થઇ જાય છે. તેમનો પ્રકોપ વધવા લાગે છે.

મચ્છરોથી કાયમી માટે છુટકારો મળી જશે

image source

મચ્છરોને મારવા માટે બજારમાં વિવિધ પ્રકારના કેમિકલ અને રાસાયણિક ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ ઉત્પાદનો તમને થોડા સમય માટે મચ્છરથી બચાવે છે. પરંતુ તેમનો ઝેરી ધૂમાડો અને કેમિકલ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ આજે અમે તમને મચ્છર સામે રક્ષણ આપવાની આવી સસ્તી અને ટકાઉ રીત જણાવીશું. જેને અપનાવવાથી તમને મચ્છરોથી કાયમી માટે છુટકારો મળી જશે અને એ પણ થોડી મિનિટોમાં જ.

ઘરમાંથી મચ્છરોને દૂર કરવાનો આ છે સૌથી સસ્તો રસ્તો

image source

મચ્છરોને ઘરેથી દૂર કરવાની એકમાત્ર કુદરતી રીત કપૂર છે. એજ કપૂર જે પૂજામાં વપરાય છે. આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર ગીતાંજલિ શર્માના જણાવ્યા અનુસાર કપૂર સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. તેનો ધુમાડો મનુષ્ય માટે એકદમ સલામત છે. આ સિવાય કપૂર સળગાવવાથી શરીરમાં સારી અસર જોવા મળે છે.

લીમડાના પાંદડા

image source

પ્રકૃતિ માં ઘણા પ્રકારના એવા પાંદડા અને હર્બ છે જેમના ધુમાડાથી મચ્છર દુર ભાગી શકે છે. લીમડા ના પાંદડાઓ ને સળગાવવાથી ઉઠવા વાળા ધુમાડો મચ્છરો ને દુર કરે છે. લીમડા ના તાજા પાંદડાને તોડીને રાખી લો અને તેને કોઇ એવી જગ્યામાં આગ લગડો જ્યાં અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ના હોય. લીમડાની દૂર્ગધની મચ્છરો તમારા ઘરમાંથી દૂર જતા રહેશે.

મચ્છર ક્યારેય દેખાશે નહીં.

image source

ડો. શર્માના જણાવ્યા પ્રમાણે કપૂર સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે મચ્છરોને ઘરમાંથી ભગાવી શકો છો. તેમાનું એક છે તેજ પત્તા. જો આ પાંદડા ઉપર કપૂર બાળી નાખવામાં આવે તો મચ્છર ક્યારેય દેખાશે નહીં. આ સિવાય, આ પદ્ધતિ તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરશે. નોંધનિય છે કે મચ્છર ઘણી ખતરનાક બીમારીઓ નું કારણ બને છે. જેવા ચિકનગુનિયા, ડેન્ગ્યું, તાવ વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ