આ ભાઇના નખ જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જેમને મેળવ્યુ છે ગિનીઝ બુકમાં નામ, શું તમે જોઇ 3 નંબરની તસવીર?

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, અમારા આ લેખમા તમારુ સ્વાગત છે. મિત્રો હાલ ના સમય મા કોણ ફેમસ થવા ઈચ્છતુ નથી? બધા લોકો ખ્યાતનામ થવા ઈચ્છતા હોય છે અને વૈશ્વિક ખ્યાતિ મેળવવા માટે તે કઈપણ કરવા તૈયાર થઈ જતા હોય છે.

image source

ઘણા લોકો વિશ્વમા પોતાની આવડતથી પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરે છે પરંતુ, સાથે જ અમુક લોકો એવા પણ છે કે જે અનોખી રીતે વિશ્વ રેકોર્ડ બનાવી પોતાની વિશેષ ઓળખ ઉભી કરે છે.

image source

આપણા વિશ્વમા ઘણા એવા અનોખા રેકોર્ડ બની ચુક્યા છે કે, જે આપણને વિચારતા કરી મુકે છે. આવા રેકોર્ડ ખુબ જ અલગ મહત્વ ધરાવે છે. આ જગતમા ઘણા એવા લોકો પણ હાજર છે કે, જે દુનિયા સમક્ષ પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરવા માટે કોઈપણ કાર્ય કરવા અથવા તો જુદા જુદા કરતબ કરતા હોય છે.

image source

આજના આ લેખમા અમે તમને એક એવા માણસ વિશે માહિતિ આપવાના છીએ કે, જેણે ખુબ જ વિશેષ પ્રકારનો રેકોર્ડ બનાવીને સંપૂર્ણ વિશ્વમા પોતાનુ નામ ઉજાગર કરી દીધુ છે.

image source

અમે આ લેખમા જે વિશેષ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિએ પોતાના લાંબા નખ ને લીધે આખા જગત નુ ધ્યાન પોતાના તરફ ખેચેલ છે. આ વ્યક્તિનુ નામ હાલ સમગ્ર વિશ્વમા ફેલાઈ ચુક્યુ છે, તેની સાથે જ વર્ષ ૨૦૧૬ મા ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમા તે પોતાનુ નામ નોંધાવી ચુક્યો છે.

image source

પોતાનુ નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા નોંધાવનાર આ વિશેષ વ્યક્તિ શ્રીઘર ચિલ્લઈ એ અંદાજીત ૧૯૫૨ ના સમયગાળા થી પોતાના ડાબા હાથના નખને કાપવાનુ બધી જ રીતે બંધ કરી દીધુ હતુ. તે પૂને શહેર નો વતની છે. સૌથી મોટા નખ ધરાવતા આ વિશેષ વ્યક્તિએ હાલ પોતાની આગવી ઓળખ દુનિયા ને બતાવી દીધી છે.

image source

અમુક સુત્રો તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ શ્રીધર ના નખ ની લંબાઈ આશરે ૯૦૯.૯ સે.મી. છે. એવુ જણાવવામા આવી રહ્યુ છે કે, તે પોતાના વધારેલા નખને કોઈ મ્યુઝિયમને દાન મા આપી દેશે

image source

કારણકે, જેમ જેમ તેમની ઉમરમા વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તેના નખ પણ નબળા થવા લાગ્યા છે. હાલ તેની ઉમર ૬૨ વર્ષ થઈ ચુકી છે, જેના કારણે તે આવનાર સમયમા પોતાના આ નખની સાર-સંભાળ ને લઈને ચિંતિત છે. આમ થવાને કારણે જ તેણે આ નિર્ણય કરેલ છે તે આ નખ ને મ્યુઝીયમમા દાનમા આપી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ