વાવાઝોડું, લોકડાઉન અને કોરોના વાયરસ સામે જંગ જીતી આલિયા, ફેન્સ હોય તો ખાસ જાણી લો આ નવી વાત કારણકે…

અભિનેત્રી આલિયા ભટ્ટએ ફોટોસ શેર કરતા લખ્યું છે કે, ‘અમે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની શુટિંગ તા. ૮ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ શરુ કરી હતી અને બે વર્ષ પછી અમે એને પૂરું કરી લીધું છે. ફિલ્મ અને એના સેટએ મેકિંગ દરમિયાન બે લોકડાઉન, બે વાવાઝોડા, ડાયરેક્ટર અને એક્ટરના કોરોના વાયરસથી સંક્ર્મ્નીત થવાનો સામનો કર્યો. સેટએ જેટલી મુશ્કેલીઓ સહન કરી છે તેની પર અલગથી ફિલ્મ બની શકે છે.

image source

-પૂરી થઈ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની શુટિંગ.

-આલિયા ભટ્ટએ સંજય લીલા ભંસાલીને કહ્યું થેંક્સ.

-ઈમોશનલ પોસ્ટમાં જણાવ્યો પોતાનો અનુભવ.

image source

અભિનેત્રી આલિયા ભટ્ટએ પોતાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’નું શુટિંગ પૂરું કરી લીધું છે. ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ માફિયા ક્વીન ગંગુબાઈનું પાત્ર નિભાવી રહી છે. અભિનેત્રી આલિયા ભટ્ટએ ફિલ્મના શુટિંગ સમાપ્ત થવાની જાણકારી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીમની સાથે ફોટોસ શેર કરી છે.

આલિયાએ લખી ઈમોશનલ નોટ.

અભિનેત્રી આલિયા ભટ્ટએ ફોટોસ શેર કરતા લખ્યું છે કે, ‘અમે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની શુટિંગ તા. ૮ ડીસેમ્બર, ૨૦૨૧૯ના રોજ શરુ કરી હતી. અને બે વર્ષ પછી અમે એને પૂરી કરી લીધી છે. ફિલ્મ અને એના સેટએ મેકિંગ દરમિયાન બે લોકડાઉન, બે વાવાઝોડા, ડાયરેક્ટર અને એકટરના કોરોના વાયરસથી સંક્રમિત થવાનો સામનો કર્યો છે. સેટએ જેટલી મુશ્કેલી સહન કરી છે તેની પર અલગથી ફિલ્મ બની શકે છે.

ભંસાલીને કહ્યું ધન્યવાદ.

આલિયા ભટ્ટએ આગળ લખ્યું છે કે, ‘બધા એકસાથે. પરંતુ એને અને ઘણી બધું વસ્તુઓનો સામનો કર્યા બાદ મને એક મોટો, દિમાગને હલાવી દેનાર અને દિલને દહેલાવી દેનાર જીવનનો અનુભવ મળ્યો છે. સર (ભંસાલી)ના નિર્દેશનમાં કામ કરવાનું મારી જિંદગીનું સપનું હતું. પરંતુ મને નથી લાગતું કે, કોઈ પણ મને આ સફર માટે તૈયાર કરી શકતા હતા, જે મે છેલ્લા બે વર્ષ દરમિયાન પૂરી કરી છે.’

ગંગુબાઈના સેટએ બનાવી જુદી વ્યક્તિ.

આલિયા ભટ્ટએ કહ્યું છે કે, ‘હું આ સેટ પરથી એક અલગ વ્યક્તિ બનીને જઈ રહી છું. આપને પ્રેમ કરું છું સર. આપ જેવા છો એવા રહેવા માટે શુક્રિયા. આ દુનિયામાં કોઈ આપના જેવું છે નહી. જયારે એક ફિલ્મ સમાપ્ત થાય છે એની સાથે આપનો પણ એક ભાગ સમાપ્ત થઈ જાય છે. આજે હું પોતાનો એક ભાગ ગુમાવી દીધો છે. ગંગુ હું આપને પ્રેમ કરું છું. તમને યાદ કરીશ.’

image source

આલિયા ભટ્ટએ પોતાના કૃને પણ ધન્યવાદ કહ્યું અને લખ્યું છે કે, ‘અને હું મારા કૃ વિષે ખાસ કરીને વાત કરવા ઈચ્છીશ. આ જ છેલ્લા બે વર્ષોથી મારો પરિવાર અને મારા મીટર હતા. આપ લોકોના વગર આ કઈ પણ થવું શક્ય હતું નહી. આપ બધાને પ્રેમ.’

image source

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી આલિયા ભટ્ટની સાથે આ સંજય લીલા ભંસાલીની પહેલી ફિલ્મ છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં આલિયા ભટ્ટની સાથે શાંતનું મહેશ્વરી અને અજય દેવગણ જોવા મળશે. આ મુંબઈની માફિયા ક્વીન ગંગુબાઈના જીવનની કહાની પર આધારિત છે. ફિલ્મના લેખક હુસૈન જૈદીની પુસ્તક માફિયા ક્વીન ઓફ મુંબઈના એક ચેપ્ટરના આધારે બનાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong