જો તમે લીંબુ મરચાનો આ ઉપાય અજમાવશો તો વાસ્તુદોષ ચપટીમાં જ થઇ જશે દૂર, જાણો તમે પણ

લીંબુ મરચાની મદદથી ફક્ત કિચનમાં બનેલ ભોજન જ સ્વાદિષ્ટ નથી બનતું ઉપરાંત લીંબુ મરચાની મદદથી ઘરના વાસ્તુ દોષને પણ દુર કરી શકાય છે.

લોકો મોટાભાગે ખરાબ દ્રષ્ટિથી પોતાના ઘરો અને દુકાનોની બહાર લીંબુ મરચાને લટકાવતા જોવા મળી જાય છે. પરંતુ શું આપ જાણો છો કે, લીંબુ- મરચા ફક્ત કિચનમાં બનતા ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું એના સિવાય પણ લીંબુ અને મરચાનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના ઘર અને દુકાનને ખરાબ દ્રષ્ટિથી જ નથી બચાવતું ઉપરાંત લીંબુ- મરચા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કેટલાક લાભ પણ આપે છે.

image source

પરંતુ આજકાલના ઘરના બધા લોકો લીંબુ અને મરચાના ઉપાયને અંધશ્રદ્ધામાં ખપાવી દેતા હોય છે પરંતુ આજે અમે આપને લીંબુ અને મરચાનું લટકણ બનાવીને તેની મદદથી વ્યક્તિને ઘણા બધા લાભો થઈ શકે છે જેના વિષે આજે અમે આપને આ લેખમાં વિસ્તારથી જણાવવાના છીએ. લીંબુ અને મરચાનો આ ઉપાય કરવાથી થતા લાભ વિષે જાણીને આપ પણ આ ઉપાયને પોતાના ઘરમાં, દુકાનમાં અને કાર્ય સ્થાન પર કરવા માટે પ્રરિત થઈ શકો છો

image source

-જયારે આપ લીંબુ અને મરચાને સોઈ અને દોરાની મદદથી બાંધવામાં આવે છે. ત્યારે લીંબુમાં એક કાણું થઈ જાય છે જેના કારણે લીંબુની ભીની- ભીની સુગંધ ઘરના વાતાવરણ અને દુકાનના વાતાવરણમાં પ્રસરતી જાય છે.

-લીંબુની સુગંધ સમગ્ર વાતાવરણને શુદ્ધ અને સુગંધિત કરીને તેને એમ જ જાળવી રાખે છે અને લીંબુની સુગંધ સમગ્ર વાતાવરણમાં હોવાના લીધે કીડા- મકોડા પણ દુર ભાગી જાય છે. આમ લીંબુની સુગંધથી કીડા- મકોડા દુર થઈ જતા હોવાના લીધે તેમના દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થઈ જાય છે.

image source

-જો કે, લીંબુની સુગંધ ફક્ત એક અઠવાડિયા સુધી જ રહી શકે છે કેમ કે, ત્યાર પછી લીંબુ સુકાઈ જાય છે, એટલા માટે લીંબુ અને મરચાના લટકણને દર અઠવાડિયે બદલી દેવામાં આવે છે.

-લીંબુ અને મરચાના લટકણમાં રહેલ મરચાની પણ તીખી સુગંધ હવાને સ્વચ્છ બનાવી રાખે છે, જેના દ્વારા આપને થતી બીમારીઓ આપનાથી દુર જ રહે છે.

image source

-ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘર બનાવતા સમયે નિર્મિત થયેલ વાસ્તુ દોષને સમાપ્ત કરવા માટે પણ લીંબુ અને મરચા ઘણા ઉપયોગી સાબિત થઈ જાય છે. લીંબુ અને મરચાના આ લટકણને ઘરમાં લગાવવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ સમાપ્ત થઈ જાય છે અને આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

-આપે લીંબુ અને મરચાના આ ઉપાય કરતા સમયે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, આપે લીંબુ અને મરચાના આ ઉપાયને ફક્ત શનિવારના દિવસે જ અપનાવવામાં આવવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ